AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana : ગરુડ પુરાણમાં જણાવેલા આ 4 કાર્યો કરવાથી બદલાશે તમારું ભાગ્ય, જાણો

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચે થયેલા સંવાદનું વર્ણન મળે છે. તેમાં સૃષ્ટિની રચના, આત્માનું સ્વરૂપ અને ધર્મના સિદ્ધાંતો વિશે સમજ આપવામાં આવી છે.

| Updated on: Aug 28, 2025 | 2:06 PM
Share
માન્યતા એવી છે કે ગરુડ પુરાણમાં દર્શાવેલા ઉપદેશો પર ચાલનાર વ્યક્તિનું જીવન સુખમય બને છે. તેને દુઃખ અને કષ્ટોનો સામનો ઓછો કરવો પડે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. (Credits: - Canva)

1 / 7
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ચાર ખાસ કાર્યો એવા છે, જેનો દૈનિક જીવનમાં અમલ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને વ્યક્તિ હંમેશા ભાગ્યશાળી રહે છે.

2 / 7
સવારે નિદ્રાથી જાગ્યા પછી પોતાના દિવસની શરૂઆત ઈશ્વરને સ્મરણ કરીને કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ રોજ નિયમિત રીતે પ્રાર્થના અને ઉપાસના કરે છે, તેના જીવનમાં હંમેશા દૈવી કૃપા બની રહે છે.  ( Credits: Getty Images )

3 / 7
ભોજન કરતા પહેલા તેનો અમુક ભાગ ઈશ્વરને અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ ભૂખ્યા ન રહે તે માટે ભોજનનું વિતરણ કરવું ધાર્મિક તથા માનવીય કર્તવ્ય ગણાય છે. (Credits: - Canva)

4 / 7
જે માણસ પોતાની શક્તિ અનુસાર નિયમિત દાન આપવાની આદત રાખે છે, તેના જીવનમાં ઊભી થતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જાય છે અને માર્ગ સરળ બનતો રહે છે. (Credits: - Canva)

5 / 7
દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું એક વખત પોતાના કર્મો પર મનન કરવું જોઈએ. એ સમયે તેણે દિવસે કરેલા સારા કાર્ય અને થયેલી ભૂલો વિશે વિચારી આત્મમંથન કરવું જરૂરી છે. (Credits: - Canva)

6 / 7
આત્મવિચારની પ્રથા દ્વારા માણસ માત્ર પોતાની ખામીઓમાં સુધારો લાવી શકતો નથી, પરંતુ તે જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટેનો માર્ગ પણ શોધી શકે છે. નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. (Credits: - Canva)

7 / 7

મંત્રોનો જાપ કરવાથી ધ્યાન અને એકાગ્રતા વધે છે, જે આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

g clip-path="url(#clip0_868_265)">