1947માં આઝાદીની ઉજવણીનો ભાગ ન બની શક્યા બાપુ, જાણો સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી 5 મોટી વાતો

જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 2:46 PM
15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધી આઝાદીની ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા, તે સમયે તેઓ બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તેઓ સાંપ્રદાયિક હિંસાનો અંત લાવવાની માગ માટે ઉપવાસ પર હતા.

1 / 5
જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

2 / 5
જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્રના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં કોમી રમખાણો થઈ રહ્યા છે ત્યારે તેઓ આઝાદીની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકે.

3 / 5
પ્રથમ સ્વતંત્રતા દિવસે જવાહરલાલ નેહરુએ વાઈસરોય લોજથી ભાષણ આપ્યું હતું, આ વાઈસરોય લોજ હવે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે, જ્યારે નેહરુ પીએમ બન્યા ન હતા.

4 / 5
પહેલો સ્વતંત્રતા દિવસ એકમાત્ર એવો પ્રસંગ હતો જ્યારે પીએમએ ધ્વજ ફરકાવ્યો ન હતો, હકીકતમાં તે સમયે નેહરુએ ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ ત્યાં સુધી તેમણે પીએમ પદના શપથ લીધા નહોતા.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">