AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lionel Messi : એક ગોલ અને લિયોનેલ મેસી તોડી શકે છે ફિફાનો સૌથી મોટો રેકોર્ડ !

સમગ્ર વિશ્વ ફિફા વર્લ્ડ કપ 2026 નો રોમાંચ છવાયેલો છે. આ વર્ષે 48 ટીમોએ વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. પરંતુ બધાની નજર ફૂટબોલના ત્રણ સૌથી મોટા સ્ટાર્સ પર છે. જેમાં લિયોનેલ મેસી, કાયલિયન એમબાપ્પે અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

| Updated on: Jun 17, 2026 | 1:42 PM
Share
ફ્રાન્સના દિગ્ગજ ફૂટબોલર જસ્ટ ફૉન્ટેનના નામે ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં 13 ગોલ કરવાનો રેકોર્ડ છે. તેઓએ આ 13 ગોલ માત્ર એક જ વર્લ્ડ કપમાં કર્યા હતા. જે આજે પણ અનોખો રેકોર્ડ ધરાવે છે. 1958માં સ્વીડનમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ માટે 6 મેચમાં 13 ગોલ કર્યા હતા.

1 / 5
જર્મન ફૂટબોલ દિગ્ગજ ગેર્ડ મુલરે ફિફા વર્લ્ડ કપમાં 14 ગોલ કર્યા છે. તે 1970 અને 1974ના વર્લ્ડ કપમાં 13 મેચ રમીને 14 ગોલ કર્યા છે. ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કાયલિયન એમબાપ્પે પણ 14 ગોલ કર્યા છે. જે ગેર્ડ મુલરના રેકોર્ડની બરાબરી કરે છે. એમબાપ્પે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ બનાવી શકે છે.

2 / 5
બ્રાઝિલના ફૂટબોલ રોનાલ્ડો નાઝારિયો એક સમયે ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતા. આ રેકોર્ડ 2014 સુધી રહ્યો. તેએ બ્રાઝિલ માટે 4 વર્લ્ડ કપ રમ્યો હતો. જેમાં 19 મેચમાં 15 ગોલ કર્યા છે.

3 / 5
ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 16 ગોલ કરવાનો રેકોર્ડ 2014થી જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઇકર મિરોસ્લાવ ક્લોઝેના નામે હતો. પરંતુ ફિફા વર્લ્ડ કપ 2026માં મેસીએ આર્જેન્ટિનાની પ્રથમ મેચમાં ગોલ કરીને ક્લોઝેના આ વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

4 / 5
ક્લોઝ અને મેસીના નામે હવે 16-16 ગોલ છે. ક્લોઝેએ 4 વર્લ્ડ કપમાં 24 મેચ રમીને આ સિદ્ધિ મેળવી છે. જ્યારે મેસીએ 6 વર્લ્ડ કપમાંથી 27 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. આગામી મેચમાં એક ગોલ કરીને મેસી વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરશે.

5 / 5

આ પણ વાંચો, FIFA Breaking News: મેસીએ ઇતિહાસ સર્જયો ! વર્લ્ડ કપમાં પ્રથમ હેટ-ટ્રિકથી આર્જેન્ટિનાનો વિજય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">