Fashion Tips : 60 પ્લસ પર દેખાવું છે સ્ટાઇલિશ તો, આજે નીના ગુપ્તાના આ લુક્સને ટ્રાય કરો

અભિનેત્રી નીના ગુપ્તા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry)ની જાણીતી અભિનેત્રી છે. 62 વર્ષની નીના એક્ટિંગ અને ફેશન બંનેમાં મોટી એક્ટ્રેસને માત આપે છે. નીનાની ફેશન સેન્સ અદ્ભુત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 11:57 AM
આજે અમે તમને જણાવીશું કે જ્યારે તમે 60 વર્ષના છો ત્યારે નીના જેવા આઉટફિટ પહેરીને તમે કેવી રીતે કૂલ અને સ્ટાઇલિશ દેખાઈ શકો છો.

1 / 6
જો તમે પહાડોમાં ક્યાંક જઈ રહ્યા છો, અને તમને સિમ્પલ અને સ્ટાઇલિશ લુક જોઈએ છે, તો નીનાની જેમ જીન્સ સ્વેટર ટ્રાય કરો. બ્લેક જીન્સ સાથે લીલા રંગનું સ્વેટર તમને ખૂબ જ સૂટ કરશે.

2 / 6
જો તમને કૂલ અને સ્ટાઇલિશ લુક જોઈએ છે, તો નીનાનો આ લુક દરેક માટે એકદમ બેસ્ટ છે. બ્લેક સ્કર્ટ સાથે મેચિંગ શોર્ટ કુર્તા પેર કરો. પ્રિન્ટેડ જેકેટ પેહરી શાનદાર લાગશો. સંપૂર્ણ ક્લાસી દેખાવ મેળવવા માટે  ચશ્મા પહેરી શકો છો.

3 / 6
ઉનાળામાં કફ્તાન પહેરવાથી ખૂબ જ આરામનો અહેસાસ થાય છે. આવી સ્થિતિમાં તમે નીના ગુપ્તાના આ લુકને સરળતાથી રિક્રિએટ કરી શકો છો. સફેદ રંગની નીનાની કફ્તાન જે ફુલ સ્લીવની છે, તેના પર ગોલ્ડન કલરની પ્રિન્ટ છે. આને કેરી કરીને તમે સ્ટાઇલિશ દેખાશો.

4 / 6
જો તમે સૂટમાં આરામદાયક અનુભવો છો, તો નીનાનો કોટન અનારકલી બ્લેક સૂટ પાર્ટીઓ વગેરે માટે યોગ્ય છે. સફેદ પ્રિન્ટવાળો આ સૂટ ગાઉન લુકનો છે, તેની સાથે મેચિંગ દુપટ્ટો પણ છે. સિલ્વર રંગની ઇયરિંગ્સ સાથે લુક કમ્પ્લીટ કરો.

5 / 6
સાડી એ દરેક ભારતીય મહિલાનું પ્રિય વસ્ત્ર છે. સાડી દરેક પ્રસંગે સ્ટાઇલિશ અને ક્લાસી લુક આપે છે. આવી સ્થિતિમાં તમારે પણ અભિનેત્રીની જેમ સાદી સિફન સાડી પહેરવી જોઈએ.

6 / 6

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">