Fashion Tips: 55 વર્ષની ઉંમરે પણ દેખાવુ છે સ્ટાઇલીશ, તો અપનાવો અર્ચના પુરણ સિંહની ફેસન ટિપ્સ

Fashion Tips: જો તમે પણ 55 વર્ષથી વધુ ઉંમરના છો અને કોઈ ખાસ પ્રસંગ માટે તમારી જાતને સ્ટાઇલ કરવા માંગો છો, તો તમે અર્ચના પુરણ સિંહના લૂક પરથી પ્રેરણા લઈ શકો છો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 8:50 AM
ઘણીવાર એવું જોવા મળે છે કે દરેક વ્યક્તિની ઉંમરનો એવો તબક્કો હોય છે, જ્યાં મહિલાઓ તેમના કપડાને લઈને મૂંઝવણમાં હોય છે. હા, જે મહિલાઓની ઉંમર 55 થી વધુ છે, તેઓ મોટાભાગે આ ટેન્શનમાં હોય છે કે તેઓએ શું પહેરવું જોઈએ જેથી કરીને તેઓ સ્ટાઇલિશ દેખાય અને બદસૂરત પણ ન દેખાય, તો આ માટે તમે 55 વટાવી ગયા છો તો અર્ચના પુરણ સિંહની ટિપ્સ લેવી જોઈએ.

1 / 6
તમે પણ અર્ચનાની જેમ 55 પ્લસ થઈ ગયા છો, તે પોતાની જાતને ખૂબ જ અનોખી રીતે સ્ટાઈલ કરે છે. અર્ચનાની સ્ટાઈલની સૌથી ખાસ વાત એ છે કે તે ફેશનના નામે કંઈ પહેરતી નથી. તેણી જે પણ સ્ટાઇલ કરે છે તે ખૂબ જ આકર્ષક હોય.

2 / 6
દરેક વ્યક્તિને સાડી પહેરવી ગમે છે, પરંતુ અર્ચનાની સ્ટાઈલમાં સાડી પહેરીને તમે આ ઉંમરે પણ હટકે લાગી શકો છો. બ્લેક કલરની સાડીમાં અર્ચના એકદમ ક્લાસી લાગી રહી છે. તેણે તેને મેચિંગ બ્લાઉઝ સાથે પહેર્યુ દીધું છે.

3 / 6
કફ્તાન્સ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે, તેથી મહિલાઓ તે સ્ટાઈલને વધારવા ઉત્સુક હોય છે.  અર્ચના પુરણ સિંહે કફ્તાન પ્લાઝો સેટ કેરી કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર અને તાજગીભરી દેખાઈ રહી છે. તમે પણ અર્ચનાની જેમ આ આઉટફિટ કેરી કરીને સ્ટાઇલિશ દેખાઈ શકો છો.

4 / 6
જો તમે તમારી જાતને ખૂબ જ જીણવટછથી સજાવવા માંગો છો, તો અભિનેત્રીની જેમ હળવા રંગના શર્ટ સાથે જાડા પટ્ટાવાળી પેન્ટ પહેરો. લુકને કમ્પ્લીટ કરવા માટે અર્ચનાએ મેચિંગ જેકેટ સાથે લેયરિંગ કર્યું છે. આ સાથે તમે મેડ-અપ સાડી પણ કેરી કરી શકો છો, આ વિકલ્પ પણ સારો છે.

5 / 6
જો તમે કોઈ પ્રકારનો સૂટ કેરી કરવા માંગો છો, તો તમે અભિનેત્રીની જેમ સિમ્પલ સ્ટાઈલિશ શરારા સૂટ પહેરી શકો છો, જેને લઈને દરેક તમારા વખાણ કરશે.તમે આકર્ષણનું કેન્દ્ર બની જશો

6 / 6

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">