AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક સિક્કા પર રહેલુ નિશાન દર્શાવે છે તેનું સરનામું, જાણો આ રીતે

આપણે બધા જ ચલણી સિક્કાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. જેમાં એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા, દસ રૂપિયા અને વીસ રૂપિયાના સિક્કાનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકોના મનમાં સિક્કા ક્યાં બને છે. તેને લઈને સવાલો ઉભા થતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે માત્ર સિક્કા જોઈને જ કેવી રીતે તમે જાણી શકો કે તમારા પાસે રહેલો સિક્કો ક્યાં બન્યો છે.

| Updated on: Jan 01, 2024 | 11:28 AM
Share
ભારતમાં સિક્કા બનાવવા માટે કુલ 4 ટંકશાળા આવેલી છે. જેમાં મુંબઈ,હૈદરાબાદ, કોલકત્તા અને નોઈડાનો સમાવેશ થાય છે.

1 / 5
કોઈ પણ સિક્કા પર વર્ષની નીચે ડોટ ( Dot ) કરવામાં આવેલો છે. તો આ સિક્કો નોઈડાની ટંકશાળામાં બનાવવામાં આવેલો છે.

2 / 5
જે સિક્કા પર સ્ટાર (Star) બનાવવામાં આવ્યો છે. તે સિક્કો હૈદરાબાદની ટંકશાળામાં બનાવવામાં આવે છે.

3 / 5
આ જ રીતે જે સિક્કા પર વર્ષની નીચે ડાઈમંડ (  Diamond) બનાવવામાં આવ્યો છે. તો તે સિક્કો મુંબઈની ટંકશાળામાં બનાવામાં આવેલો છે.

4 / 5
પરંતુ જે સિક્કા પર કોઈ પણ પ્રકારની નિશાની નથી હોતી તે સિક્કો કોલકત્તાની ટંકશાળામાં બન્યો છે.

5 / 5
Follow Us
g clip-path="url(#clip0_868_265)">