AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ₹90,000 થી ₹3 લાખ સુધીની કમાણી ! આ ધંધો તમને ‘માલદાર’ બનાવશે, બસ કરો આટલું કામ

આજના ડિજિટલ યુગમાં પ્રિન્ટિંગ પ્રેસ બિઝનેસની માંગ વધી રહી છે. મેગેઝિન, પોસ્ટર, ઈન્વિટેશન કાર્ડ, ફ્લાયર, બુકલેટ, બેનર, પેમ્પલેટની જરૂર રોજબરોજ પડતી રહે છે.

| Updated on: Aug 15, 2025 | 6:56 PM
Share
લગ્ન પ્રસંગે, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, કંપનીઓ અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સમાં મેગેઝિન અને ઈન્વિટેશન કાર્ડની જરૂર સતત પડતી રહે છે. જો તમને ક્રિએટિવ ડિઝાઇન, મશીનરી ઓપરેશન અને કસ્ટમર સર્વિસની સમજ છે તો આ ક્ષેત્રમાં તમે ઓછા સમયમાં સારું નામ અને સારી કમાણી કરી શકો છો.

1 / 7
પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવા માટે સૌપ્રથમ તમારા બિઝનેસનો સ્કેલ નક્કી કરો. તમે માત્ર ડિજિટલ પ્રિન્ટિંગ કરશો કે ઓફસેટ પ્રિન્ટિંગ સાથે કોમ્બિનેશન આપશો? કઈ સર્વિસ આપશો તે વિચારવું ખૂબ જ જરૂરી છે.

2 / 7
લોકેશન એવા વિસ્તારમાં પસંદ કરો કે, જ્યાં કોમર્શિયલ ગ્રાહકો, સ્કૂલ-કોલેજ અને શોપિંગ સેન્ટર નજીક હોય. સેટઅપ માટે ડિજિટલ પ્રિન્ટિંગ મશીન, ઓફસેટ મશીન, કમ્પ્યુટર સાથે ગ્રાફિક ડિઝાઇન સોફ્ટવેર, કટીંગ મશીન, લેમિનેશન મશીન જેવી સાધનસામગ્રીની જરૂર પડશે. આ સિવાય પેપર, ઈંક, પ્લેટ્સ, લેમિનેશન શીટ, બાઈન્ડિંગ મટિરિયલના હોલસેલ સપ્લાયર્સ સાથે કોન્ટ્રાક્ટ કરવો જરૂરી છે.

3 / 7
બિઝનેસ ચલાવવા માટે MSME/Udyam Registration, GST નંબર, ટ્રેડ લાઈસન્સ અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. આ બિઝનેસ નાના સ્તરે શરૂ કરશો તો ₹5 થી ₹8 લાખ જેટલું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે, જ્યારે મિડ લેવલે ₹10 થી ₹15 લાખ અને મોટા લેવલે ₹20 લાખથી વધુનું રોકાણ કરવું પડી શકે છે.

4 / 7
આવકની વાત કરીએ તો, નાના ઓર્ડર્સથી લઈને મોટા પ્રોજેક્ટ સુધી જો કામ મળશે તો દૈનિક ₹3,000 થી ₹10,000 સુધી અને માસિક ₹90,000 થી ₹3 લાખ સુધીની કમાણી થઈ શકે છે. પ્રિન્ટિંગ પ્રેસમાં સામાન્ય રીતે 30% થી 50% સુધીનું પ્રોફિટ માર્જિન રહે છે.

5 / 7
માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા પેજ પર તમારી ડિઝાઇન અને પ્રિન્ટના સેમ્પલ પોસ્ટ કરો. ત્યારબાદ લોકલ ન્યૂઝ પેપર અને રેડિયો દ્વારા જાહેરાત કરાવો તેમજ સ્કૂલ, કોલેજ, ઈવેન્ટ પ્લાનર, ડેકોરેશન વાળા અને ગિફ્ટ શોપ સાથે ટાઈઅપ કરો. લગ્ન સીઝન અને ફેસ્ટિવલ સીઝન દરમિયાન ખાસ પેકેજ અને ડિસ્કાઉન્ટ ઓફર આપીને વધુ ઓર્ડર મેળવી શકાય છે.

6 / 7
સમયસર ડિલિવરી, પ્રિન્ટ અને પેપરની ક્વોલિટી જાળવવી, નવી ડિઝાઇન અપડેટ કરવી અને ગ્રાહકો સાથે સંબંધ જાળવી રાખો. જો તમે યોગ્ય પ્લાનિંગ અને માર્કેટિંગ સાથે પ્રિન્ટિંગ પ્રેસ બિઝનેસ શરૂ કરશો તો થોડા સમયમાં જ આ ક્ષેત્રમાં પોતાની બ્રાન્ડ શરૂ કરી શકો છો.

7 / 7

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">