AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી IT કંપની 1 શેર પર આપશે 2 બોનસ શેર, ભાવ 100 રૂપિયાથી પણ ઓછો, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ

23 ફેબ્રુઆરીના રોજ શેબજાર બંધ થયું ત્યારે કંપનીના શેરના ભાવ 67 રૂપિયા હતા. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં અંદાજે 112 ટકાનો વધારો થયો છે. 6 મહિનામાં શેરે રોકાણકારોને 68 ટકાનો નફો કરાવ્યો છે.

| Updated on: Feb 25, 2024 | 4:22 PM
Share
બોનસ શેર પર રોકાણ કરતા ઈન્વેસ્ટર્સ માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે DRC સિસ્ટમ્સ લિમિટેડ શેરબજારમાં એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. કંપનીના જણાવ્યા મૂજબ શેરહોલ્ડર્સને 1 શેર પર 2 બોનસ શેર આપવામાં આવશે. આ કંપનીના શેરના ભાવ 100 રૂપિયાથી પણ ઓછા છે.

1 / 5
DRC સિસ્ટમ્સ લિમિટેડે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, 1 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે એક શેર પર 2 શેર બોનસ આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 27 ફેબ્રુઆરીની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ દિવસે જે શેરહોલ્ડર્સનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેઓને જ બોનસ શેર મળશે.

2 / 5
આ પહેલા કંપનીએ માર્ચ 2023માં એક્સ-સ્પ્લિટ સ્ટોક તરીકે ટ્રેડ કર્યો હતો. ત્યારબાદ કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 10 ભાગમાં સ્પ્લિટ કર્યા હતા. ત્યારબાદ શેરની ફેસ વેલ્યુ પ્રતિ શેર 1 રૂપિયો થઈ હતી.

3 / 5
23 ફેબ્રુઆરીના રોજ શેબજાર બંધ થયું ત્યારે DRC સિસ્ટમ્સ લિમિટેડના શેરના ભાવ 67 રૂપિયા હતા. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં અંદાજે 112 ટકાનો વધારો થયો છે. 6 મહિનામાં શેરે રોકાણકારોને 68 ટકાનો નફો કરાવ્યો છે. જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો DRC સિસ્ટમ્સના શેરમાં 16 ટકાનો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઊંચું સ્તર 71.15 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું સ્તર 27.66 રૂપિયા છે.

4 / 5
DRC સિસ્ટમ્સ પ્રમોટર્સ હોલ્ડિંગ 22.4 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 76.9 ટકા છે. કંપનીમાં કુલ 10,949 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 291 કરોડ રૂપિયા છે, જ્યારે કોઈ દેવું નથી. કંપનીનો ટેક્સ બાદનો નફો 8.88 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">