AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તસવીરો: કરવા ચોથ પર કરો આ સુંદર અને સરળ મહેંદી ડિઝાઈન્સ, જાણો કઇ ડિઝાઈન્સનો છે ટ્રેન્ડ

કરવા ચોથના દિવસ માટે હાથોમાં મહેંદી લગાવવાનું પણ ખૂબ જ મહત્વ છે. તેને સુખ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જેના હાથમાં મહેંદીનો રંગ વધારે ઘેરો આવે છે. તેમનું લગ્નજીવન તેટલુ જ મધુર હોય છે. તમે પણ તમારા લગ્નજીવનમાં મધુરતા લાવવા માગો છો તો કરવા ચોથ માટે મહેંદીની આ સરળ અને સુંદર ડીઝાઇન્સ બનાવડાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 12:57 PM
Share
મોર્ડન જમાનામાં મહેંદીની ડિઝાઇન્સ પણ હવે ઘણી સ્ટાઇલીશ થઇ ગઇ છે.કરવા ચોથમાં ચાળણીથી ચાંદને જોવાનું મહત્વ હોય છે. જેથી તમે પણ તમારી મહેંદી ડિઝાઇનમાં તેને સામેલ કરી શકો છો.

1 / 5
જો તમને વેસ્ટર્ન લૂક વાળી મહેંદી ડિઝાઇન્સ પસંદ છે તો તમે મહેંદી સાથે બ્લેક ડાઇ કલરથી આઉટલાઇન કરાવી શકો છો.બાકીની ડિઝાઇનને પોતાના પ્રમાણે ઓછી અને વધારે કરાવી શકો છો.

2 / 5
જો તમને એકદમ સિમ્પલ અને ભરેલા હાથ લાગે તેવી મહેંદી પસંદ છે તો તમે આ ડિઝાઇન કરાવી શકો છો.આ ડિઝાઇન દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને ડિઝાઇન બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે.

3 / 5
તમે કરવા ચોથ પૂજા કરતી મહિલાવાળી મહેંદી ડિઝાઇન્સ પણ કરાવી શકો છો.કરવા ચોથ પર આ ડિઝાઇન તમારા હાથમાં ખૂબ જ વિશેષ લાગશે.

4 / 5
જો તમને ભરેલો હાથ લાગે તેવી ડિઝાઇન્સ પસંદ છે તો તમે આ ડિઝાઇન કરાવી શકો છો. આ ડિઝાઇનમાં થોડો સમય ચોક્કસ લાગે છે, પરંતુ તમારો મહેંદીવાળો હાથ અન્યના હાથ કરતા અલગ અને સુંદર જોવા મળશે.

5 / 5
Follow Us
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !

ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ

રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો

અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ

વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ

ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું

રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ

નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો

ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

g clip-path="url(#clip0_868_265)">