બોબી ડાર્લિંગે આ ક્રિકેટર સાથે ‘One Night Stand’ કર્યુ હતુ ! નામ જાણીને તમને નવાઈ લાગશે
બોલિવુડ અભિનેત્રી બોબી ડાર્લિગે હાલમાં એક એવું નિવેદન આપ્યું છે. જેનાથી સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે.બોબીએ કહ્યું તે એક ફેમસ ક્રિકેટરની સાથે વન નાઈટ સેટન્ડ કરી ચૂકી છે.

બોલિવુડ ટ્રાન્સજેન્ડર અભિનેત્રી બોબી ડાર્લિંગ પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. બોબી સાઉથની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમણે ટીવી શોમાં પણ કામ કર્યું છે. આ વખતે તે ફરી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. હાલમાં તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમની પોતાની પર્સનલ લાઈફને લઈ એવું કહ્યું જેને સાંભળી લોકો ચોંકી ગયા છે.

અભિનેત્રીએ દાવો કર્યો કે, એક ફેમસ ક્રિકેટરની સાથે તે વન નાઈટ સ્ટેન્ડ કરી ચૂકી છે. તેમણે કહ્યું કે, તે ક્રિકેટરની સાથે રિલેશનશીપમાં તો ન રહી પરંતુ ખુબ ક્લોઝ આવી હતી.

બોબીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે, તેનો ભારતના પૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બોલર મુનાફ પટેલની સાથે વન નાઈટ સ્ટનેડ કર્યું હતુ. સોશિયલ મીડિયા પર બોબીનો આ ઈન્ટરવ્યુ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રીએ જણાવ્યું કે, બંન્નેની મુલાકાત એક ક્લબમાં થઈ હતી. જ્યાં તેમણે પાર્ટી કરી હતી. તે રાત્રે અનેક લોકોએ તેમની સાથે જોઈ હતી. ત્યારબાદ આ વાત ફેલાય ગઈ હતી કે, હું અને મુનાફ પટેલ સાથે છીએ. બસ લોકોએ આ વાતનો ખોટો મતલબ કાઢ્યો હતો.

બોબીએ કહ્યું જ્યારે તમે કોઈને મળો છે તો એક અટેચમેન્ટ થઈ જાય છે. મને પણ તેની સાથે થયો હતો. હું એમ નહી કહીશ કે, અમે રિલેશનશીપમાં હતા પરંતુ મારી બાજુંથી અનેક ઈમોશન્સ હતા. મારી તરફથી પ્રેમ હતો પરંતુ તેની તરફથી કાંઈ બોલી શકું નહી.

બોબીએ એમ પણ કહ્યું કે, જ્યારે મેં આ વિશે જાહેરમાં વાત કરી ત્યારે આ સંબંધ તૂટી ગયો. મુનાફને આ વિશે વાત કરવાનું પસંદ નહોતું. તેણે કહ્યું કે ,આ રીતે તેની બદનામી થઈ શકે છે. તેણે કહ્યું કે, બીજા ક્રિકેટરો શું વિચારશે અને શું કહેશે.

તે પ્રેમ હતો પણ હું તેને શું કહી શકું, કદાચ 'વન નાઈટ સ્ટેન્ડ'. જોકે, બોબીના આ ઇન્ટરવ્યુ પર મુનાફ પટેલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
IPL 2025 : ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડનાર ખેલાડી, આઈપીએલમાં આ ટીમનો બોલિંગ કોચ બન્યો અહી ક્લિક કરો

































































