AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desai surname history : જાણો દેસાઈ શબ્દ કેટલા શબ્દનો બનેલો છે, તેનો અર્થ અને ઈતિહાસ શું છે ?

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે દવે અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Oct 17, 2025 | 10:09 AM
Share
દેસાઈ અટક ભારતની જાણી અટકમાંથી એક અટક છે. જે ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં જોવા મળે છે. તેનો અર્થ અને ઈતિહાસ સાંસ્કૃતિક અને સામાજિક રીતે મહત્વપૂર્ણ છે.

1 / 8
 દેસાઈ શબ્દની ઉત્પત્તિની વાત કરીએ તો આ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો છે. જે 2 અલગ-અલગ શબ્દોમાંથી બનેલો છે. દેશ એટલે પ્રદેશ અથવા વિસ્તાર થાય છે.  જ્યારે સાઈનો અર્થ સ્વામી થાય છે.

2 / 8
દેસાઈ શબ્દનો અર્થ જોઈએ તો વિસ્તાર અથવા ગામનો માલિક અથવા વહીવટકર્તા થાય છે.

3 / 8
ઐતિહાસિક રીતે દેસાઈ એ વિવિધ રાજ્યો ની સરકારો દ્વારા આપવામાં આવતું બિરુદ હતું. આ પદવી એવી વ્યક્તિને આપવામાં આવતી હતી જે કોઈ વિસ્તારનો મહેસૂલ એકત્રિત કરતો હોય અથવા સ્થાનિક વહીવટનો હવાલો સંભાળતો હોય.

4 / 8
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ અટક દેશસ્થ બ્રાહ્મણો, કુલકર્ણી અને ચિત્પાવન બ્રાહ્મણોમાં પ્રચલિત છે. ગુજરાતમાં, આ અટક વણિક, પશુપાલક સાથે સંકળાયેલા લોકો, પટેલ, અથવા લેઉવા/કણબી સમુદાયો જેવી અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

5 / 8
જૂના સમયમાં "દેસાઈ" વ્યક્તિને ગામના જમીનમાલિક તરીકે પણ ગણવામાં આવતો હતો. ઘણી વખત તેમની પાસે ન્યાય અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ હતી.

6 / 8
આજે દેસાઈ એક સામાન્ય અટક છે અને તેનો સામાજિક દરજ્જો પ્રદેશ પ્રમાણે બદલાય છે. કેટલાક દેસાઈ પરિવારો રાજકારણ, શિક્ષણ, વહીવટ અને વ્યવસાયમાં પણ અગ્રણી રહ્યા છે.

7 / 8
દેસાઈ અટકના પ્રસિદ્ધ લોકોની વાત કરીએ તો ભારતના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈ, બાળાસાહેબ દેસાઈ જેઓ મહારાષ્ટ્રના શિક્ષિણ મંત્રી અને સામાજિક નેતા હતા. જ્યારે નાના દેસાઈ સમાજ સેવક અને લેખક છે. તેમજ ફિલ્મ નિર્માતા અને દિગદર્શક મનમોહન દેસાઈ સહિતની પ્રસિદ્ધ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી

ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video

ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ

ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી

નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો

વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ

ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ

જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?

અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ

આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો

g clip-path="url(#clip0_868_265)">