AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweet Potato Chaat Recipe : દિલ્લીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ શક્કરિયાની ચાટ ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી

લોકો ઘણીવાર શિયાળામાં ગરમાગરમ શેકેલા શક્કરિયાની ચાટ ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને શેકેલા શક્કરિયાની ચાટ કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવીશું. જે કોઈ આ ચાટનો સ્વાદ ચાખે છે તેને તે ચોક્કસ ગમશે.

| Updated on: Nov 11, 2025 | 10:08 AM
Share
શિયાળામાં મસાલેદાર શેકેલા શક્કરિયાની ચાટ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. શક્કરિયાની ચાટ ખાવામાં તો સ્વાદિષ્ટ છે પરંતુ આ સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

1 / 7
શક્કરિયાની ચાટ બનાવવા માટે શક્કરિયા, તેલ અથવા ઘી, બારીક કાપેલી ડુંગળી, મરચું પાઉડર, ચાટ મસાલો,  મીઠું, લીંબુનો રસ, લીલી ચટણી, આમલીની ચટણીની જરુરત પડશે.

2 / 7
આ ઉપરાંત ચાટની ગાર્નિશિંગ માટે દાડમના દાણા, શેકેલી મગફળી, ફુદીનાના પાન, બારીક સમારેલી કોથમીર, ચાટ મસાલાની જરુરત પડશે.

3 / 7
શક્કરિયાની ચાટ બનાવવા માટે, પહેલા શક્કરિયાને સારી રીતે ધોઈને તેને ધીમા તાપે શેકો, તેને વારંવાર ફેરવીને શેકીલો. જો તમે ઇચ્છો તો, તમે તેને પ્રેશર કૂકરમાં પહેલા 2 ગ્લાસ પાણી ઉમેરીને બાફી પણ શકો છો.

4 / 7
શક્કરિયા શેકાઈ જાય કે બફાઈ જાય પછી, તેને એક મોટી પ્લેટમાં મૂકો અને તેની છાલ કાઢો. શક્કરિયા અંદરથી હોય છે તેથી કાળજીપૂર્વક છાલ કાઢી લો. પછી, છોલેલા શક્કરિયાને જાડા ટુકડામાં કાપીને એક બાઉલમાં મૂકો.

5 / 7
લોકો ઘણીવાર શક્કરિયાને શેક્યા પછી તરત જ તેમાં મસાલા ઉમેરીને ચાટ તૈયાર કરે છે, પરંતુ વધુ સારા સ્વાદ માટે,  શક્કરિયાના ટુકડાને  તળી લો. એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો, પછી શક્કરિયાના ટુકડા ઉમેરો. તેમને તળો, ક્યારેક ક્યારેક ફેરવો. જ્યારે તે થોડા સોનેરી થઈ જાય, ત્યારે તેમને એક બાઉલમાં કાઢી લો.

6 / 7
એક બાઉલમાં, બારીક સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર, લાલ મરચું અને ચાટ મસાલો ઉમેરો. તેમને એકસાથે મિક્સ કરો. આ પછી, થોડું મીઠું ઉમેરો, કારણ કે  ચાટ મસાલામાં મીઠાનું પ્રમાણ હોય  છે. આ પછી, મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરો, પછી વાટકીમાંથી શક્કરિયા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે, લીલી ચટણી ઉમેરો અને ફરીથી મિક્સ કરો. સજાવટ માટે, દાડમના દાણા, શેકેલી મગફળી, ધાણાજીરું અને થોડો ચાટ મસાલો છાંટો. ઉપર ફુદીનાના પાન નાખીને પીરસો.

7 / 7

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">