AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anshula Kapoor Wedding Photos: મિસ થી મિસિસ બની અંશુલા કપૂર, રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધી, જુઓ ફોટો

બોની કપૂરની દીકરી અંશુલા કપૂર લગ્નના બંધનમાં બંધાય ચૂકી છે. 6 જુલાઈ 2026ના રોજ અંશુલાએ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Jul 07, 2026 | 9:21 AM
Share
 બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરની બહેન અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર અંશુલા કપૂર હવે મિસિસ બની ચૂકી છે. અંશુલાએ મુંબઈમાં રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધા છે. જેના ફોટો સામે આવ્યા છે.

1 / 6
અંશુલા અને રોહન ઠક્કરે પારંપારિક હિંદુ રીતિ-રીવાજથી લગ્ન કર્યા છે. પોતાના નવા ચેપ્ટરની શરુઆત કરી છે.

2 / 6
  અંશુલા કપૂરે લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં બંને ખુબ સુંદર લાગી રહ્યા છે.

3 / 6
 અંશુલાએ લગ્નના ફોટો શેર કર્યા છે. તેમાં તેની 2 બહેનો જાહ્નવી અને ખુશી કપૂર પણ તમામ રીતિ -રિવાજો પૂર્ણ કરતી જોવા મળી હતી. આ દરમિયાન બહેનોનો પ્રેમ સ્પષ્ટ જોવા મળતો હતો. એક ફોટોમાં અંશુલાની માતા મોના શોરીનો ફોટો પણ જોવા મળ્યો છે.

4 / 6
અંશુલા કપૂરના પતિ અને બોની કપૂરના જમાઈ રોહન ઠક્કરની જો વાત કરીએ તો તે ફિલ્મી દુનિયાનો ભાગ છે. રોહન સ્ક્રીનનરાઈટર છે અને કરણ જોહરની કંપની ધર્માટિક એન્ટરટેનમેન્ટની સાથે કામ કરી રહ્યો છે.

5 / 6
અંશુલા અને રોહનની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો બંનેની મુલાકાત 2022માં ડેટિંગ એપ દ્વારા થઈ હતી. ત્યારબાદ 2025માં બંને સગાઈ કરી હતી અને 6 જુલાઈ 2026ના રોજ સાત ફેરા લીધા હતા.(all photo : instagram)

6 / 6

આજે કપૂર પરિવારની લાડલી ગુજરાતી પરિવારની વહુ બનશે, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">