AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોહલીનો કમાલ, ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં 900+ પોઈન્ટ મેળવનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો

ભલે વિરાટ કોહલી હાલ ક્રિકેટથી દૂર હોય, પણ તેની ચર્ચા હંમેશા થતી જ રહે છે. T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધા છતાં તેનો આ બંને ફોર્મેટમાં ડંકો વાગે છે. રિટાયરમેન્ટ પછી પણ ICC રેન્કિંગમાં તે ટોપ પર છે અને હાલ લેટેસ્ટ રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં પોઈન્ટ મામલે તેણે જે કમાલ કર્યો છે તે આજસુધી કોઈ ક્રિકેટર કરી શક્યો નથી.

| Updated on: Jul 17, 2025 | 3:56 PM
Share
વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ ICC રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વિરાટ ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં 900 થી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. આ સિદ્ધિ આજ સુધી કોઈ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હાંસલ કરી શક્યો નથી.

1 / 5
T20 વર્લ્ડ કપ 2024માં ભારતને જીત અપાવીને કોહલીએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લીધા છતાં, T20 ICC રેન્કિંગ સિસ્ટમ અપડેટ થતા વિરાટના જૂના રેટિંગ પોઈન્ટ 897થી વધીને 909 થઈ ગયા છે. આ સાથે વિરાટના T20માં પણ 900+ પોઈન્ટ થયા છે.

2 / 5
ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ 2018માં સર્વોચ્ચ 937 રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. ODIમાં પણ તે 909 પોઈન્ટ સુધી પહોંચ્યો હતો. હવે T20માં પણ 909 પોઈન્ટ થતા, કોહલી એવો પ્રથમ ક્રિકેટર બન્યો છે જેણે ત્રણેય ફોર્મેટમાં 900 કે તેથી વધુ પોઈન્ટ મેળવ્યા હોય.

3 / 5
વિરાટે T20માં 7 સપ્ટેમ્બર 2014થી લઈને સતત 1202 દિવસ સુધી ICC રેન્કિંગમાં નંબર વન પોઝિશન જાળવી હતી. આ દરમિયાન તેણે જે સ્થિરતા દર્શાવી તે કોઈ માટે સરળ ન હતી. હાલના સમયમાં T20માં શ્રેષ્ઠ રેટિંગ ધરાવતા ખેલાડીઓમાં તે ડેવિડ માલન (919) અને સુર્યકુમાર યાદવ (912) પછી ત્રીજા ક્રમે છે.

4 / 5
ICCના લેટેસ્ટ T20 રેન્કિંગ અનુસાર, ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા) 856 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ભારતનો અભિષેક શર્મા 829 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને તિલક વર્મા 804 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. વિરાટ કોહલીએ ભલે હવે T20 રમી રહ્યો નથી, છતાં તેનો રેકોર્ડ અને દબદબો હજુ પણ અતૂટ છે. (All Photo Credit : PTI)

5 / 5

વિરાટ કોહલી વર્તમાન સમયનો ત્રણેય ફોર્મેટનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે. વિરાટ કોહલી સાથે જોડોયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ

યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!

Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ

ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન

ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!

g clip-path="url(#clip0_868_265)">