અન્ડર-19 વર્લ્ડ કપ: ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની આજે પ્રથમ મેચ, બાંગ્લાદેશ સાથે થશે ટક્કર

ભારતે રેકોર્ડ 5 વખત અંડર-19 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. છેલ્લી વખત 2022માં યશ ધુલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે રેકોર્ડ પાંચમી વખત આ ખિતાબ જીત્યો હતો. હવે ટીમ તેના ટાઈટલનો બચાવ કરશે અને તેની પ્રથમ મેચ તે ટીમ સામે છે જેણે 2020ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું.

| Updated on: Jan 20, 2024 | 9:30 AM
બે વર્ષની રાહ જોયા બાદ ફરી એકવાર પુરૂષોનો અંડર-19 વર્લ્ડ કપ પાછો ફર્યો છે. આ ટુર્નામેન્ટ 19 જાન્યુઆરી શુક્રવારથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ છે.

1 / 5
દર વખતની જેમ ફરી એકવાર ભારતીય અંડર-19 ટીમ પર નજર રહેશે જે પોતાના ટાઈટલને બચાવવાનો પ્રયાસ કરશે.

2 / 5
ભારતે 2022માં યશ ધુલની કેપ્ટન્સીમાં રેકોર્ડ પાંચમી વખત આ ખિતાબ જીત્યો હતો અને આ વખતે છઠ્ઠું ટાઈટલ જીતવાની જવાબદારી ઉદય સહારનની કપ્તાનીમાં રહેલી ટીમ પર છે.

3 / 5
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર 20 જાન્યુઆરી શનિવારના રોજ મેદાનમાં ઉતરશે, જ્યાં તેનો મુકાબલો બ્લૂમફોન્ટીન મેદાન પર બાંગ્લાદેશ સામે થશે.

4 / 5
આ બંને ટીમો વચ્ચે 2020 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

g clip-path="url(#clip0_868_265)">