AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : અમદાવાદના ખેલાડીએ ટી20 વર્લ્ડકપની મેચ શરુ થયાના આટલા કલાક બાદ જીત અપાવી

રોહિત શર્માએ બુમરાહને ત્રીજી જ ઓવર આપી હતી. ત્રીજી ઓવરમાં બુમરાહે 4 રન આપ્યા હતા. આ સમયે ક્રિઝ પર એમ રિઝવાન અને બાબર આઝમ રમી રહ્યા હતા. ત્યારબાદ પાંચમી ઓવર પર બુમરાહને આપી હતી. જેમાં ચોથા બોલ પર બુમરાહે 26 રનની પાર્ટનરશીપ તોડી હતી. બાબર આઝમ પેવેલિયન પરત ફર્યો હતો.

| Updated on: Jun 10, 2024 | 1:47 PM
ભારતની પાકિસ્તાન સામેની જીતમાં જસપ્રીત બુમરાહનું મહત્વનું યોગદાન રહ્યું છે. જેમણે 4 ઓવરમાં માત્ર 14 રન આપી 3 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

1 / 6
કેપ્ટને 15મી ઓવર પણ ગુજરાતી બોલરને આપી અને 15મી ઓવરના પહેલા બોલ પર સફળતા મળી હતી. મોહમ્મદ રિઝવાન 31 રન બનાવી આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહને વધુ એક મોટી સફળતા મળી હતી. અહિથી લાગી રહ્યું હતું કે હવે જીત ટીમ ઈન્ડિયાના ખાતામાં આવી ચુકી છે. તે સમયે પાકિસ્તાનનો સ્કોર 15 ઓવરમાં 83/4 વિકેટ હતી.

2 / 6
છેલ્લે 19મી ઓવર પણ અમદાવાદના ખેલાડી જસપ્રીત બુમરાહને મળી હતી. આ ઓવરમાં પાકિસ્તાને 100 રન પુરા કરી દીધા હતા. 19મી ઓવરમાં બુમરાહે માત્ર 3 રન આપ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. ઈફિત્ખાર અહમદ માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ ઓવરમાં 2 ખેલાડીઓની ટક્કર થઈ તેમ છતાં અર્શદીપ સિંહે કેચ છોડ્યો ન હતો.

3 / 6
15મી ઓવરમાં જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરમાં બુમરાહે  રિઝવાનને આઉટ કર્યો હતો.10 ઓવર સુધી ભારત જીતી જશે એવું કોઈએ વિચાર્યું નહોતું, પરંતુ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરો, ખાસ કરીને  બુમરાહે પોતાની તાકાત દેખાડી અને પાકિસ્તાનના બેટ્સમેનો દંગ રહી ગયા.

4 / 6
ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા 11: 46 મળી હતી.પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આઉટ થયો હતો, આ વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી.પાકિસ્તાનને ચોથો ઝટકો 12 :34 મોહમ્મદ રિઝવાન 31 રન બનાવી આઉટ થયો હતો,

5 / 6
 01:02 AM પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો ઇફ્તિખાર અહેમદ 5 રન બનાવી આઉટ થયો હતો , આ ત્રણેય વિકેટ બુમરાહે લીધી હતી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">