AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને આ વસ્તુથી બચવાની સલાહ, જલ્દી ગૌતમ ગંભીર સાથે થશે BCCI ની બેઠક

ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય અંગે BCCI દક્ષિણ આફ્રિકા શ્રેણી બાદ નિર્ણય લેશે.

| Updated on: Nov 29, 2025 | 3:12 PM
Share
દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને રમશે. આ દરમિયાન એવી માહિતી મળી છે કે આ બે અનુભવી ખેલાડીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક ODI શ્રેણી પૂરી થયા પછી યોજવાની શક્યતા છે. (ફોટો-PTI)

1 / 5
અહેવાલો અનુસાર BCCIનાં અધિકારીઓ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી થશે કે રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં રહેશે કે નહીં. (ફોટો-PTI)

2 / 5
સમાચાર મુજબ, આ બેઠક આગામી અઠવાડિયે અમદાવાદમાં યોજાઈ શકે છે, જે વિશાખાપટ્ટનમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI બાદ યોજાવાની શક્યતા છે. (ફોટો-PTI)

3 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

4 / 5
તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)

5 / 5

IND vs SA: રોહિત શર્મા માટે હવે સૌથી મોટી કસોટી, આફ્રિકા સામે 26 મેચોમાં તેનો રેકોર્ડ ખરાબ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video

Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો

g clip-path="url(#clip0_868_265)">