17-07-2026

FIFA વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીનો રસ્તો સાફ

FIFA વર્લ્ડ કપ 2026 માં મેસ્સીના સૌથી વધુ 8 ગોલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપ 2026 ફાઈનલ પહેલા જ મેસ્સીનું ગોલ્ડન બૂટ જીતવાનું નક્કી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાલેન્ડ-એમબાપ્પેની ટીમ બહાર થતા જ ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીના પ્રતિસ્પર્ધી ઓછા થયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીને સૌથી મોટી ટક્કર એમ્બાપ્પે તરફથી હતી,  જેના પણ 8 ગોલ હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ, સેમિફાઈનલમાં ફ્રાન્સની હાર સાથે એમ્બાપ્પેની સફર  8 ગોલ સાથે  સમાપ્ત થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તે પહેલા, નોર્વે  ક્વાર્ટર ફાઈનલમાં બહાર થતા  હાલેન્ડ પણ 7 ગોલથી આગળ વધી શક્યો નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી માટે મોટો પડકાર ઈંગ્લેન્ડના હેરી કેન અને જુડ બેલિંગહામ હતા જેના 6-6 ગોલ હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોકે સેમિફાઈનલમાં આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને હરાવી બહાર કરી દેતા હવે મેસ્સીનો સસ્તો સાફ થઈ ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM