AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિવારની રાત્રે આવતા આ 3 સપના બદલી શકે છે તમારું જીવન, શનિદેવની કૃપાના છે સીધા સંકેત !

જો તમને શનિવારે રાત્રે તમારા સપનામાં કેટલીક ચોક્કસ વસ્તુઓ દેખાય છે, તો તે શનિદેવના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. આ સપના તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ચાલો આ સપનાઓ વિશે વધુ જાણીએ.

| Updated on: Jul 18, 2026 | 9:47 AM
Share
શનિવારનો દિવસ ભગવાન શનિદેવજીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો વ્રત પણ રાખે છે. ધાર્મિક માન્યતા મુજબ, શનિવારે શનિદેવની ભક્તિ અને વ્રત કરવાથી અનેક કષ્ટો દૂર થઈ શકે છે. તેમજ સાડાસાતીથી પણ રાહત મળી શકે છે (Image Source | iStock)

1 / 6
જો તમને શનિવારે રાત્રે તમારા સપનામાં કાળો કૂતરો દેખાય છે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. કાળા કૂતરાનો સંબંધ શનિદેવ સાથે જોડવામાં આવે છે. તમારા સપનામાં કાળો કૂતરો જોવો એ સંકેત છે કે શનિદેવ તમારાથી પ્રસન્ન છે. તમારા જીવનમાં મુશ્કેલીઓનો અંત આવી શકે છે. (Image Source | iStock)

2 / 6
જો શનિવારની રાત્રે સપનામાં કાળા રંગનું શિવલિંગ દેખાય તો તેને પણ અત્યંત શુભ માનવામાં આવેલું છે. માન્યતા મુજબ, આવા સપના પછી ભગવાન શિવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. (Image Source | iStock)

3 / 6
જો તમને શનિવારે રાત્રે તમારા સપનામાં શનિદેવનું મંદિર દેખાય છે તો તે પણ એક શુભ સંકેત હોય છે. તમારી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. નસીબ તમને સાથ આપવાનું શરૂ કરી શકે છે. (Image Source | iStock)

4 / 6
શનિવારના દિવસે વાળ, દાઢી અથવા નખ ક્યારેય કાપવા નહીં. લોખંડ વસ્તુની ખરીદી કરવી નહીં. સાથેજ માન્યતા છે કે શનિવારે મીઠું પણ ખરીદવું નહીં. (Image Source | iStock)

5 / 6
નોંધ : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરતી તેનું સમર્થન કરતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, વાળ, નખ કાપવાથી લઈને મુસાફરી સુધી… શનિવારે ન કરો આ 5 કામો, નહીં તો શનિદેવના પ્રકોપનો કરવો પડશે સામનો ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">