(Credit Image : instagram)

17  : July

અર્જુન બિજલાની ભારતીય ટેલિવિઝન પર એક લોકપ્રિય અભિનેતા છે

અર્જુન બિજલાની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે 

અર્જુન બિજલાની

(Credit Image :  instagram)

અર્જુન બિજલાનીએ ટીવી શો, ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે

ટીવી સિરયલ

(Credit Image :  instagram)

અર્જુન બિજલાની સૌથી મોંઘા ટેલિવિઝન અભિનેતાઓમાંના એક છે

મોંઘો અભિનેતા

(Credit Image :  instagram)

 અર્જુન બિજલાની લક્ઝરી લાઈફ જીવે છે

લક્ઝરી લાઈફ

(Credit Image :  instagram)

અર્જુન બિજલાનીનો પ્રતિ એપિસોડ પગાર 80,000 થી 1.5 લાખ છે

પગાર

(Credit Image :  instagram)

અર્જુન દરેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે આશરે 30 થી 40 લાખ ચાર્જ કરે છે

જાહેરાત માટે ચાર્જ

(Credit Image :  instagram)

 અર્જુન બિજલાનીની વાર્ષિક આવક 5 કરોડથી વધુ છે

આવક

(Credit Image :  instagram)

થોડા સમય પહેલા અર્જુને 10 કરોડનું ઘર ખરીદ્યું છે

ઘર

(Credit Image :  instagram)

 અર્જુન બિજલાની  મોંઘી કાર અને બાઇકનો શોખીન છે

મોંઘી કાર

(Credit Image :  instagram)