AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Ruth Prabhu : પ્રેગ્નન્સી દરમિયાન થાઈલેન્ડમાં રજાઓ માણી રહી છે સામંથા રૂથ પ્રભુ, શેર કર્યા ફોટો

સામંથા રુથ પ્રભુ હાલમાં પ્રેગ્નન્સી ફેઝમાં છે. સોશિયલ મીડિયા પર ચાહકોને અપડેટ આપતી રહે છે. આ વચ્ચે અભિનેત્રી થાઈલેન્ડમાં રજાઓ માણવા માટે પહોંચી છે. અહીથી સામંથાએ કેટલાક ફોટો શરે કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેત્રી થાઈલેન્ડમાં કેટલી મોજ માણી રહી છે.

| Updated on: Jul 17, 2026 | 1:36 PM
Share

1 / 6
સામંથાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું વેલનેસ ટ્રાવેલ મને હંમેશા પસંદી રહ્યું છે. ફોટોની વાત કરીએ તો અભિનેત્રી કેફેમાં બેસેલી જોવા મળી રહી છે.

2 / 6
આ ફોટોમાં સામંથાપોતાના પતિ સાથે બેસેલી જોવા મળી રહી છે. ખુબ જ ક્યુટ લાગી રહી છે.

3 / 6
થાઈલેન્ડના સુંદર સ્થળોને સામંથા રુથ પ્રભુએ એક્સપ્લોર કર્યો છે. આ ફોટોમાં સામંથાગાર્ડનમાં જોવા મળી રહી છે.

4 / 6
સામંથા થાઈલેન્ડમાં ચિવા-સોમ હુઆ હિન વેલનેસ રિસોર્ટ પહોંચી છે. અહી તેમણે થેરાપી પણ લીધી હતી. અહી શરીર અને માનસિક સ્વાસ્થને સુંદર બનાવવા માટે અનેક પ્રકારની થેરેપી અને વેલનેસ પ્રોગ્રામ કરાવવામાં આવે છે.

5 / 6
જો વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સમાંથી તાજેતરમાં ફિલ્મ "મા ઇન્તી બંગારામ" માં જોવા મળી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન, અભિનેત્રીનો બેબી બમ્પ જાહેર થયો હતો, જેના પછી સામંથાએ પોતે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

6 / 6

પરિવારમાં સૌથી નાની છે અભિનેત્રી, 3 મિનિટના ગીત માટે લીધા હતા 5 કરોડ, જુઓ સામંથા રુથનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

g clip-path="url(#clip0_868_265)">