AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાથની હથેળીઓ ભેગી કરતા બને છે અડધો ચાંદ? તો જાણો કેટલા ભાગ્યશાળી છો તમે

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી હસ્તરેખા શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, તેમજ તે માહિતીના રૂપે લખવામાં આવી છે આથી TV9 Gujarati તેની સત્યતાની પુષ્ટિ કરતુ નથી. 18 જુલાઈથી આ 5 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ ! થશે ધનલક્ષ્મીની કૃપા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

| Updated on: Jul 17, 2026 | 1:35 PM
Share
હસ્તરેખાશાસ્ત્રમાં, હથેળી પર બનેલી વિવિધ રેખાઓ અને આકારો ખૂબ મહત્વ ધરાવે છે. આ રેખાઓ અને પ્રતીકો વ્યક્તિના જીવન, સ્વભાવ અને ભવિષ્ય વિશે વિગતો દર્શાવે છે. આવું જ એક ચિહ્ન બન્ને હાથની હથેળીને ભેગી કરતા બનેલો "અર્ધ ચંદ્ર" આકાર છે. આ ચિહ્નની એક વિશિષ્ટ વિશેષતા એ છે કે જ્યારે બે હથેળીઓ એકબીજા સાથે જોડાય છે, ત્યારે તે અર્ધવર્તુળાકાર રેખા બનાવે છે. હસ્તરેખાશાસ્ત્રમાં, તેને "અપૂર્ણ ચંદ્ર" અથવા અર્ધ ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તે અર્ધ ચંદ્ર શું દર્શાવે છે ચાલો સમજીએ

1 / 6
આ અર્ધ ચંદ્ર ચિહ્ન ધરાવતી વ્યક્તિનો સ્વભાવ - હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હથેળી પર અર્ધ ચંદ્રનું બનવો શુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે વ્યક્તિ બુદ્ધિશાળી, હોંશિયાર અને સમજદાર છે.

2 / 6
આવા વ્યક્તિઓને કુશળ વક્તા હોય છે. તેઓ સર્જનાત્મક હોવાનું કહેવાય છે અને ઘણીવાર કલા, સંગીત અથવા સાહિત્ય જેવા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરે છે. આ વ્યક્તિઓ તેમના ઉત્સાહી સ્વભાવ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ રાખવાની ક્ષમતા માટે જાણીતા છે.

3 / 6
આ સાથે તે દર્શાવે છે કે વ્યક્તિ બહાદૂર છે તેમજ વ્યવસાયલક્ષી માનસિકતા ધરાવે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.

4 / 6
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, વ્યક્તિની હથેળી પર અર્ધ ચંદ્રનો આકાર જેટલો સુંદર અને સારી રીતે વ્યાખ્યાયિત હશે, તેટલો જ સુંદર અને આકર્ષક તેમને જીવનસાથી મળશે.

5 / 6
જ્યોતિષીઓના મતે, હથેળી પરનો અર્ધચંદ્રાકાર આકાર સુખી લગ્ન જીવનનું પ્રતીક છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે વ્યક્તિઓની હથેળી પર આ ચિહ્ન હોય છે તેઓ સુખી વૈવાહિક જીવનનો આનંદ માણે છે. તેઓ તેમના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે અને બદલામાં, મુશ્કેલ સમયમાં તેમના જીવનસાથીનો ટેકો મેળવે છે. સ્વભાવે, તેઓ મીઠાશવાળા હોય છે અને તેમના શબ્દોથી લોકોના દિલ જીતવાની ક્ષમતા ધરાવે છે.

6 / 6

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી હસ્તરેખા શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, તેમજ તે માહિતીના રૂપે લખવામાં આવી છે આથી TV9 Gujarati તેની સત્યતાની પુષ્ટિ કરતુ નથી.

18 જુલાઈથી આ 5 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ ! થશે ધનલક્ષ્મીની કૃપા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">