T20 World Cup: વિજેતા ટીમ પર વરસશે કરોડો રૂપિયા, જાણો કેટલા રૂપિયા મળશે

ICCએ T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup) માટે ઈનામી રકમની જાહેરાત કરી, ચેમ્પિયન ટીમને 13 કરોડ રૂપિયા મળશે.સુપર-12માં પહોંચનારી ટીમને પણ આઈસીસીએ પ્રાઈઝ મની આપવાની જાહેરાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 4:40 PM
T20 World Cupની શરુઆત 16 ઓક્ટોબરથી થઈ રહી છે , પ્રથમ રાઉન્ડની ટક્કર 16 ઓક્ટોબરથી શરુ થશે, જ્યારે સુપર 12ના મેચ 22 ઓક્ટોબરથી શરુ થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 13 નવેમ્બરના રોજ મેલબર્નથી શરુ થશે. આઈસીસીએ ટી20 વર્લ્ડકપ માટે પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે.(PC-AFP)

1 / 5
ટી 20 વર્લ્ડકપ 2022 જીતનારી ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે, 13 કરોડ રુપિયાથી વધની રકમ મળશે.(PC-AFP)

2 / 5
આઈસીસીએ સેમિફાઈનલ ટીમ માટે ઈનામની જાહેરાત કરી દીધી છે. સેમિફાઈનલ હારનારી બંન્ને ટીમને 3.26  કરોડ રુપિયા મળશે.(PC-AFP)

3 / 5
 સુપર-12માં પહોંચનારી ટીમને પણ આઈસીસીએ પ્રાઈઝ મની આપવાની જાહેરાત કરી છે. તમામ ટીમોને 57-57 લાખ રુપિયા મળશે. (PC-ICC)

4 / 5
ટી 20 વર્લ્ડકપ 2022ની ફાઈનલમાં પહોંચનારી ટીમને 6.52 કરોડ રુપિયા મળશે.(PC-AFP)

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

g clip-path="url(#clip0_868_265)">