પીએમ મોદી છે ‘ક્રિકેટ ફેન’, ભારતની મેચ જોવા આટલી વાર રહ્યા મેદાનમાં હાજર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ યોજાશે. આ મેચને જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. આ પહેલા પણ નરેન્દ્ર મોદી ભારતની મેચ જોવા માટે મેદાનમાં હાજર રહી ચૂક્યા છે. તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા અને ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ સ્ટેડિયમમાં બેસી નિહાળી હતી.

| Updated on: Nov 17, 2023 | 1:50 PM
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વનડે ફોર્મેટના ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે. આ મેચ જોવા મેદાનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

1 / 5
પીએમ મોદીને રમત ગમત પ્રત્યે ખૂબ જ લગાવ છે અને અનેકવાર તેઓ ખેલાડીઓના પ્રદર્શન અને સિદ્ધિઓની પ્રશંસા કરતા હોય છે.

2 / 5
પીએમ મોદીને ક્રિકેટ પસંદ છે અને તેઓ આ રમતને ફોલો પણ કરે છે, તેમણે મેદાનમાં હાજર રહી સ્ટેડિયમમાં બેસીને ભારતની મેચ લાઈવ જોઈ છે.

3 / 5
જ્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે વર્ષ 2010માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ તેમણે અમદાવાદ સ્ટેડિયમમાં બેસીને જોઈ હતી. તેમણે બંને ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી.

4 / 5
આ જ વર્ષે માર્ચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ યોજાઈ હતી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ હાજર રહ્યા હતા અને ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતને નિહાળી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં

બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા

ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ

નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ

સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ

બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ

અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો

જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી

ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી

g clip-path="url(#clip0_868_265)">