કોહલીના કમબેક પહેલા જ ઈંગ્લેન્ડના તંબુમાં ગભરાટ, પૂર્વ કેપ્ટને કહી મોટી વાત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, આ મેચમાં વિરાટ કોહલી પણ ટીમ સાથે જોડાઈ શકે છે. પરંતુ કોહલીના આગમન પહેલા જ ઈંગ્લેન્ડની ટીમમાં ડર જોવા મળી રહ્યો છે.
Most Read Stories