AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni, IPL 2023 : એમએસ ધોનીની સિક્સ ‘ફિક્સ’ છે, 6 બોલ છે સાબિતીમાં જોઈ લો

MS Dhoni Six, IPL 2023:આઈપીએલની આ સિઝનમાં એમએસ ધોનીએ 3 મેચમાં એક જ સ્ટાઈલમાં કુલ 6 બોલમાં છ સિક્સર ફટકારી હતી. રસપ્રદ વાત એ છે કે, તેણે ચેન્નાઈમાં જ આ જ સ્ટાઈલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 10:01 AM
Share
એમએસ ધોનીની છગ્ગા ફિક્સ છે. હા માહીની સિક્સર ફિક્સ છે. આનો પુરાવો છે 3 મેચના તે 6 બોલ, જેના પર ધોનીએ સતત સિક્સર ફટકારી હતી. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની જો હાથમાં બેટ લઈને મેદાન પર આવે છે તો તેની છગ્ગા ફિક્સ થઈ જાય છે અને આ તેની ખાસિયત પણ છે. ઘણી વખત ધોનીએ પોતાની ઇનિંગની શરૂઆત સિક્સરથી કરી હતી, અનેક વાર તેણે જીતની સિક્સ ફટકારી છે.

1 / 6
 એટલા માટે કહી રહ્યા છે કે, તેનો સિક્સ ફિક્સ છે. જો તે બેટ સાથે મેદાન પર ઉતરે છે, તો છગ્ગાની પણ ખાતરી છે. 3 મેચથી, તેની છગ્ગાની અલગ સ્ટાઈલ દેખાવા લાગી. એટલે કે એવું પણ કહી શકાય કે તેનું બેટ એક જ ઓવરમાં સતત 2 સિક્સ ફટકારવાનું પાક્કું છે. આનો પુરાવો છે 6 બોલ અને તેની સ્ટોરી છે.

2 / 6
હવે માત્ર ચેન્નાઈની છેલ્લી મેચ જુઓ. પંજાબ કિંગ્સ સામેની ઈનિંગની છેલ્લી ઓવરમાં તેણે સેમ કરનના છેલ્લા 2 બોલ પર સતત 2 સિક્સર ફટકારી અને આ સાથે ચેન્નાઈનો સ્કોર 200 રન સુધી પહોંચી ગયો. ચાહકો પણ તેની સિક્સ જોવા માટે આતુર હતા.

3 / 6
આ પહેલા રાજસ્થાન રોયલ્સ સામેની મેચની છેલ્લી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ધોનીએ સિક્સર ફટકારી હતી અને તે પણ સતત બે સિક્સર. આ મેચમાં ધોનીએ 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. જોકે ચેન્નાઈ આ મેચ 3 રને હારી ગઈ હતી. આ મેચ પણ ચેન્નાઈમાં રમાઈ હતી.

4 / 6
આ પહેલા ધોનીએ ચેન્નાઈમાં જ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની ઈનિંગની છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારી હતી અને તે પણ સતત બે સિક્સર. તેણે માર્ક વૂડની ઓવરનો બીજો અને ત્રીજો બોલ બાઉન્ડ્રી પર લીધો. ધોનીએ 3 બોલમાં 12 રન ફટકાર્યા હતા. ચેન્નાઈએ આ મેચ 12 રને જીતી લીધી હતી. એટલે કે છેલ્લી 1

5 / 6

6 / 6
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

g clip-path="url(#clip0_868_265)">