AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ભારતીય બોલરનો સામનો કરવામાં બેટ્સમેનનો પડી રહ્યો છે પરસેવો, નાખ્યા છે સૌથી વધારે ડોટ બોલ, ટોપ 5માં એક સ્પિનર

IPL 2023: આઇપીએલ 2023માં સૌથી વધારે ડોટ બોલ નાખવામાં અત્યારે મોહમ્મદ સિરાજ પ્રથમ સ્થાન પર છે. તેણે આરસીબી માટે ત્રણ મેચ રમી છે. આ વચ્ચે ત્રણ ઈનિંગમાં તેણે 45 ડોટ બોલ નાખ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 6:37 PM
Share
ઇન્ડીયન પ્રીમિયર લીગ 2023 ની શરૂઆત 31 માર્ચના રોજ થઇ હતી. ટુર્નામેન્ટની શરૂઆત સાથે ચોગ્ગા અને છગ્ગાની વરસાદ શરૂ થઇ ગઇ છે. આ સીઝનમાં 16 મેચ રમાઇ છે જે પછી ડોટ બોલ નાખવાવાળા ટોચના પાંચ બોલર પર નજર કરીએ.

1 / 6
16 મેચની સમાપ્તિ બાદ આ સીઝનમાં ડોટ બોલ નાખવાની લીસ્ટમાં બેંગ્લોરનો મોહમ્મદ સિરાજ હાલમાં ટોચના સ્થાન પર છે. સિરાજે આ સીઝનમાં ત્રણ મેચ રમી છે જેમાં તેણે પાંચ વિકેટ લીધી છે અને 45 ડોટ બોલ નાખ્યા છે.

2 / 6
બીજા સ્થાન પર LSG નો ફાસ્ટ બોલર માર્ક વૂડ છે. વુડે હાલની સીઝનમાં ત્રણ મેચમાં ભાગ લીધો છે. માર્ક વુડે ત્રણ મેચમાં 38 ડોટ બોલ નાખ્યા છે.

3 / 6
 ત્રીજા ક્રમ પર ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છે. શમીએ હાલની સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે ત્રણ મેચ રમી છે. ત્રણ મેચમાં શમીએ 38 ડોટ બોલ નાખ્યા છે.

4 / 6
ચોથા સ્થાન પર યુવા સ્પિનર રવિ બિશ્નોઇ છે. બિશ્નોઇએ આઇપીએલ 2023માં LSG માટે ત્રણ મેચમાં ભાગ લીધો છે. ત્રણ મેચમાં શાનદાર બોલિંગ કરીને તેણે 36 ડોટ બોલ નાખ્યા છે.

5 / 6
પાંચમાં સ્થાન પર લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફનું નામ છે. જોસેફે ગુજરાત માટે અત્યાર સુધી ત્રણ મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરી 35 ડોટ બોલ નાખ્યા છે.

6 / 6
Follow Us
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ

વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ

વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક

g clip-path="url(#clip0_868_265)">