Mahi Fan: IPLમાંથી CSKની ટીમ થઈ બહાર તો ધોનીને મળવા ઘરે પહોંચ્યો આ ફેન, તસ્વીરો થઈ વાયરલ

દુનિયામાં ક્રિકેટ ચાહકોની કોઈ કમી નથી, પરંતુ આ ચાહકોમાં સુધીર કુમાર ચૌધરીનું (Sudhir Chaudhary) એક અલગ જ સ્થાન છે. વર્ષોથી તે હાથમાં ત્રિરંગો અને શંખ સાથે ક્રિકેટના મેદાન પર ટીમ ઈન્ડિયાને ચીયર કરતો જોવા મળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 5:29 PM
દુનિયામાં ક્રિકેટ ચાહકોની કોઈ કમી નથી, પરંતુ આ ચાહકોમાં સુધીર કુમાર ચૌધરીનું (Sudhir Chaudhary) એક અલગ જ સ્થાન છે. વર્ષોથી તે હાથમાં ત્રિરંગો અને શંખ સાથે ક્રિકેટના મેદાન પર ટીમ ઈન્ડિયાને ચીયર કરતો જોવા મળ્યો હતો. સચિનના આ ફેન ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહને પણ પસંદ કરે છે. (પીટીઆઈ)

1 / 5
હાલમાં જ તે ધોની સાથે ખાસ મુલાકાત કરવા તેના ઘરે રાંચી પહોંચ્યો હતો. તે ત્યાં માત્ર ધોનીને જ નહીં, પરંતુ તેના પિતાને પણ મળ્યો હતો. સુધીરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ મીટિંગની ખાસ તસવીરો શેયર કરી છે. (સુધીર કુમાર)

2 / 5
ફોટોમાં સુધીર ધોની અને તેના પિતા સાથે જોવા મળ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, 'મને ફરીથી માહી ભાઈના ઘરે જવાનો મોકો મળ્યો. હું દર વર્ષે અહીં આવતો હતો, પરંતુ કોરોનાને કારણે હું છેલ્લા કેટલાક વર્ષોથી અહીં આવી શક્યો ન હતો. (સુધીર કુમાર)

3 / 5
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલના લીગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. તે 14માંથી માત્ર ચાર મેચ જીતી શકી હતી. લીગ રાઉન્ડ બાદ ધોની રાંચી પરત ફર્યો હતો. (પીટીઆઈ)

4 / 5
મહેન્દ્ર સિંહ ધોનીએ તેના ચાહકોને વચન આપ્યું હતું કે તે આવતા વર્ષે IPLમાં રમતા જોવા મળશે. (IPL)

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

g clip-path="url(#clip0_868_265)">