AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કોણ છે વંશિકા, જેણે ચાઇનામેનને ક્લીન બોલ્ડ કર્યો? બંનેની લવ સ્ટોરી વિશે જાણો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે 4 જૂનના રોજ બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી છે. ત્યારે બધા લોકો જાણવા માંગે છે કે,કાનપુરની વંશિકા કોણ છે.જાણો કોણ છે વંશિકા જેની સાથે ક્રિકેટર કુલદીપ યાદવે સગાઈ કરી,બંનેની લવ સ્ટોરી વિશે જાણો

| Updated on: Jun 05, 2025 | 3:42 PM
ભારતીય ક્રિેકટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ આજે 4 જૂનના રોજ બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી છે, સોશિયલ મીડિયા પર વંશિકા અને કુલદીપ યાદવના સગાઈના ફોટો વાયરલ થઈ રહ્યા છે.આ ફોટોમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે.

1 / 7
તમને જણાવી દઈએ કે,કુલદીપ યાદવની સગાઈ લખનૌમાં થઈ હતી.આ કાર્યક્રમમાં રિંકુ સિંહ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરો આવ્યા હતા. તેમજ પરિવારના સભ્ય સહિત કુલદિપ યાદવના મિત્રો પણ હતા.

2 / 7
લખનૌના શ્યામ નગરની રહેવાસી વંશિકા કુલદીપ યાદવની બાળપણની મિત્ર છે.તે એલઆઈસીમાં નોકરી કરે છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કુલદીપ યાદવ અને વંશિકા બાળપણના મિત્ર છે.આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ છે.

3 / 7
 કુલદીપ યાદવે આઈપીએલ 2025 પૂર્ણ થયા બાદ સગાઈ કરી છે. તમને જણાવી દઈએ કે, કુલદીપ યાદવ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમનો ભાગ છે.

4 / 7
કુલદીપ યાદવે આઈપીએલ 2025માં 14 મેચમાં 15 વિકેટ લીધી છે પરંતુ તેની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નહી.કુલદીપ યાદવે 2017માં ભારતીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ.

5 / 7
કુલદીપની નજર હવે ઇંગ્લેન્ડમાં આગામી આંતરરાષ્ટ્રીય સિઝન પર રહેશે, જ્યાં ટીમ ઇન્ડિયા તેના અનુભવ અને કુશળતા પર આધાર રાખશે, ખાસ કરીને રેડ-બોલ ક્રિકેટમાં.

6 / 7
 કુલદીપ યાદવનાના પિતા રામ સિંહ યાદવ ઈંટના ભઠ્ઠા માલિકના માલિક હતા.તેમની માતાનું નામ ઉષા યાદવ છે.કુલદીપ યાદવને ત્રણ બહેનો છે, જેમના નામ અનુષ્કા, મધુ અને અનિતા યાદવ છે

7 / 7

કુલદીપની સગાઈ તેની બાળપણની મિત્ર વંશિકા સાથે થઈ છે,આવો છે ચાઈનામેનનો પરિવાર,જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">