ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રાજકોટ ટેસ્ટમાંથી વધુ એક સ્ટાર ખેલાડી બહાર, 8 મેચમાં 5 સદી ફટકારનારને મળ્યું સ્થાન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે અને તે પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. જમણા હાથનો બેટ્સમેન કેએલ રાહુલ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ યુવા વિસ્ફોટક બેટ્સમેનને ટીમમાં જગ્યા મળી છે.

| Updated on: Feb 12, 2024 | 8:52 PM
રાજકોટ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે તેનો એક મહત્વનો બેટ્સમેન મેચમાંથી બહાર થઈ ગયો. અમે વાત કરી રહ્યા છીએ કેએલ રાહુલની જે રાજકોટ ટેસ્ટ માટે ફિટ નથી. તમને જણાવી દઈએ કે રાહુલ હૈદરાબાદ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે NCAમાં પોતાની ફિટનેસ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રમી શક્યો નહોતો પરંતુ રાજકોટ ટેસ્ટમાં તે રમી શકે છે તેવા અહેવાલો હતા. પરંતુ ફિટનેસ ટેસ્ટ બાદ રાહુલને રાજકોટ ટેસ્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે.

1 / 5
કેએલ રાહુલના બહાર થયા બાદ હવે વધુ એક યુવા ખેલાડીને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. કર્ણાટકના ડાબા હાથના બેટ્સમેન દેવદત્ત પડિકલને ટીમ ઈન્ડિયામાં બોલાવવામાં આવ્યો છે. આ ડાબોડી બેટ્સમેન અત્યારે સારા ફોર્મમાં છે. આ ખેલાડીએ છેલ્લી 8માંથી 5 મેચમાં સદી ફટકારી છે.

2 / 5
રાજકોટની પીચ બેટિંગ માટે સારી હોવાથી કેએલ રાહુલની ગેરહાજરીને કારણે ટીમને નુકસાન થશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે વિરાટ કોહલી રાજકોટમાં પુનરાગમન કરશે પરંતુ હવે તે સમગ્ર શ્રેણીમાંથી બહાર છે. હવે રાહુલની ગેરહાજરીથી ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ઘણો બિનઅનુભવી બની ગયો છે.

3 / 5
શ્રેયસ અય્યર પણ છેલ્લી ત્રણ ટેસ્ટથી ટીમમાં નથી. મિડલ ઓર્ડરમાં રજત પાટીદાર અને સરફરાઝ ખાન જેવા ખેલાડીઓ છે. એટલું જ નહીં, વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ રાજકોટમાં તક મળી રહી હોવાનું કહેવાય છે, આ તેની ડેબ્યૂ ટેસ્ટ હશે.

4 / 5
જો કે કેએલ રાહુલ બેટિંગ રમવા માટે ફિટ દેખાતો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને વધુ એક સપ્તાહ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે કેએલ રાહુલ ચોથી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળશે. સારા સમાચાર એ છે કે રવીન્દ્ર જાડેજા સંપૂર્ણપણે ફિટ છે. તેણે રાજકોટમાં પ્રેક્ટિસ પણ કરી હતી. તેણે આ મેદાન પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO

ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">