IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો

IPL 2024ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ધમાકેદાર ફટકાબાજી કરી IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 277 રન ફટકાર્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના IPL ઈતિહાસના હાઈએસ્ટ સ્કોરના રેકોર્ડને તોડ્યો હતો. હૈદરાબાદ તરફથી ક્લાસેન, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી.

| Updated on: Mar 27, 2024 | 10:11 PM
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો.

1 / 5
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 278 રનનો ટાર્ગેટ આપ્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 278 રનનો ટાર્ગેટ આપ્યો.

2 / 5
હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા.

હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા.

3 / 5
હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને અણનમ 80 રન બનાવ્યા હતા. 34 બોલનો સામનો કરીને તેણે 7 સિક્સ અને 4 ફોર ફટકારી.

હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને અણનમ 80 રન બનાવ્યા હતા. 34 બોલનો સામનો કરીને તેણે 7 સિક્સ અને 4 ફોર ફટકારી.

4 / 5
અભિષેક શર્માએ 63 રન અને ટ્રેવિસ હેડે 62 રન બનાવ્યા હતા. માર્કરામે અણનમ 42 રન બનાવ્યા.

અભિષેક શર્માએ 63 રન અને ટ્રેવિસ હેડે 62 રન બનાવ્યા હતા. માર્કરામે અણનમ 42 રન બનાવ્યા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">