AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : આ 5 ખેલાડીઓને એશિયા કપ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી નથી મળી, છતાં રમી શકે છે

બીસીસીઆઈએ એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 15 ખેલાડીઓ સિવાય 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તો ચાલો કોણ છે આ 5 ખેલાડીઓ તેમને પણ રમવાની તક મળી શકે છે.

| Updated on: Aug 20, 2025 | 11:48 AM
Share
 એશિયા કપ 2025ની તૈયારીઓએ હવે જોર પકડ્યું છે.  બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સાથે 5 ખેલાડીઓ એવા પણ છે. જેમની ટીમમાં પસંદગી થઈ નથી, પરંતુ જરૂર પડ્યે તેમને રમવાની તક મળી શકે છે.

1 / 6
એશિયા કપ માટે આ પાંચ ખેલાડીઓ સ્ટેન્ડબાય પર છે. બીસીસીઆઈએ એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમજ શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેટલાક એવા ખેલાડીઓ પણ હતા. જેના સિલેક્શનની આશા હતી પરંતુ ટીમમાં  જોવા મળ્યા નહી.

2 / 6
આ સિવાય બીસીસીઆઈએ 5 વધુ ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે અને જરુર પડે ત્યારે તે દુબઈ આવશે. આ પાંચ ખેલાડીઓમાં પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર અને યશસ્વી જ્યસ્વાલના નામ સામેલ છે. એટલે કે, આ ખેલાડીઓ જે ટીમની સાથે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા સાથે જશે નહી પરંતુ જો જરુર પડે તો દુબઈ જશે અને રમવાની પણ તક મળી શકે છે.

3 / 6
આ સ્ટેન્ડબાય માટેનો નિયમ છે. રિઝર્વ ખેલાડી તરીકે જે ખેલાડીઓને સ્કવોડમાં રાખવામાં આવે છે. તેના માટે નિયમ એ હોય છે કે, તે ટીમ સાથે પ્રવાસ કરી શકતા નથી. તેમને ટીમ માટે પ્લેઈંગ ઈલેવનમાં ત્યારે જ તક મળશે. જ્યારે મેન સ્કવોડનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થયો હોય અને તેને ટીમમાંથી બહાર કરવામાં આવે.

4 / 6
 એટેલે કે, 5 ખેલાડીઓને રમવું ખુબ મુશ્કેલ હોય છે પરંતુ એક આશાનું કિરણ જરુર હોય છે. જેમ કે, દુબઈ થી ભારત દુર નથી, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો થોડા જ કલાકોમાં બીજા ખેલાડી અહીથી ત્યાં પહોંચી જાય છે.

5 / 6
બીસીસીઆઈ દ્વારા રિઝર્વ ખેલાડીઓ તરીકે પસંદ કરાયેલા પાંચ ખેલાડીઓમાંથી, દરેક સ્થાન માટે એક ખેલાડી રાખવામાં આવ્યો છે. જેમ કે,ફાસ્ટ બોલર જો ઈજાગ્રસ્ત થાય છે તો પ્રસિદ્ધ કૃષ્ણાને એન્ટ્રી મળશે. જો વિકેટ કીપરની જરુર પડે તો તેના સ્થાને ધ્રુવ જુરેલને રાખવામાં આવ્યો છે. જો બોલિંગ ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત થાય અને બહાર થાય છે તો રિયાન પરાગ અને વોશિગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવી શકે છે. જો ઓપનિંગ બેટ્સમેન કે ટોપ ઓર્ડર બેટ્સમેન આઉટ થાય છે તો યશસ્વી જયસ્વાલને તેના માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.

6 / 6

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

g clip-path="url(#clip0_868_265)">