AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળકો સાથેના યૌન શોષણ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિને બેલ મળશે કે થશે જેલ? મેડિકલ રિપોર્ટમાં ઉત્પીડન થયુ હોવાનો ખૂલાસો

સ્વામી અવિમુક્તેશ્વારનંદ સામે લાગેલા યૌન શોષણના આરોપ મામલે બાળકોના મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે શંકરાચાર્યએ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે.   હવે આ મામલે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે અવિમુક્તેશ્વરાનંદને જેલ થશે કે બેલ? અવિમુક્તેશ્વરાનંદ સામે ક્યાં ગ્રાઉન્ડ પર આરોપ લગાવવામાં આવ્યા છે, શા માટે તેઓ સતત વિવાદ છે અને તે તમામ બાબતો વિશે વાંચો..

બાળકો સાથેના યૌન શોષણ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિને બેલ મળશે કે થશે જેલ? મેડિકલ રિપોર્ટમાં ઉત્પીડન થયુ હોવાનો ખૂલાસો
| Updated on: May 15, 2026 | 5:10 PM
Share

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની જામીન અરજી પર આવતીકાલે (27 ફેબ્રુઆરી)અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. જેલ કે પછી બેલ એ કાલે સ્પષ્ટ થઈ જશે. અવિમુક્તેશ્વારનંદની બગી જેલ પહોંચશે કે તેમને આગોતરા જામીન મળશે તે તો કાલે કોર્ટ કાર્યવાહી બાદ જ સામે આવશે. પરંતુ આ મામલો હવે ઘણો ગંભીર બની ગયો છે કારણ કે જે બટુકોએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે તે બાળકોનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે અને મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. તો આ તરફ સ્વામી અવિમુક્તેશ્વારનંદ સરસ્વતીએ પણ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં પીડિત બટુકોએ એ પણ દાવો કર્યો છે કે અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં તેમની સાથે ગંદી હરકતો કરવામાં આવી, બટુકોને મઠમાં પ્રતાડિત કરવામાં આવતા હતા અને આપત્તિજનક કામ કરવામાં આવતુ હતુ. દાવો તો ત્યાં સુધી પણ કરાયો છે કે 20 થી વધુ બટુકો યૌન શોષણનો શિકાર થયા, તેમનુ કહેવુ છે કે માત્ર તેઓ નહીં અન્ય પણ બટુકો...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">