AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કીર્તિ પટેલની મુશ્કેલીઓનો આવ્યો અંત, મૃગીકુંડ સ્નાન વિવાદમાં તમામ પોલીસ પ્રક્રિયા થઈ પૂર્ણ- Video

મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે થયેલી ત્રણ FIR મામલે પોલીસ સ્ટેશનમાં હાજરી આપ્યા બાદ કીર્તિ પટેલ હવે મુકત થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2026 | 7:49 PM
Share

ગુજરાતના સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલના જુનાગઢ ભવનાથમાં મૃગીકુંડના સ્નાન મુદ્દે થયેલા વિવાદોનો અંત આવ્યો છે. પોલીસ દ્વારા કીર્તિ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં હાજરી આપ્યા બાદ કીર્તિ પટેલ હવે જેલમુક્ત થઈ છે. કીર્તિ સામેની જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તમામ કાયદાકીય પ્રક્રિયા હાલ પૂર્ણ કરવામાં આવી છે. ફરજમાં રૂકાવટ અને ગેરવર્તનના કેસમાં તેની પૂછપરછ કરાઈ છે.

ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા છે. બે કેસમાં કોર્ટનું સમન મળે ત્યારે કીર્તિને કોર્ટમાં હાજર થવુ પડસે. 20 લાખની ખંડણી કેસમાં કીર્તિને હાલ જામીન મળ્યા છે. તો આ સાથે ગીરસોમનાથના સાધુ દ્વારા કરાયેલા ધાર્મિક લાગણી દુભવવાના કેસમાં પણ કીર્તિને જામીન મળ્યા છે.

આજે કીર્તિને ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તનના કેસમાં પૂછપરછ કરાઈ હતી. હવે કીર્તિ પટેલની ધરપકડનો કોઈ મુદ્દો રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી પર્વે મૃગીકુંડમાં સાધુઓની રવેડી બાદ મૃગીકુંડમાં સાધુઓના સ્નાન દરમિયાન કીર્તિ પટેલ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પરંપરા તોડી હતી. આ ઘટના બાદ જ્યારે વિવાદ વધ્યો તો કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ઈન્દ્રભારતી બાપુ સામે બેફામ આરોપ લગાવ્યા હતા.

પોતાને લેડી ડોન અને દબંગ ગણાવતી કીર્તિ પટેલની ટિકટોકથી જેલ સુધીની સફર અને ગુનાઓની ક્રાઈમ કુંડળી- વાંચો

Follow Us
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">