Jaydev Unadkat Family Tree: મહાત્મા ગાંધી જ્યાં જન્મ્યા હતા ત્યાં થયો છે ક્રિકેટરનો જન્મ, આ ક્રિકેટરે સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવ્યું

જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ભારતીય ક્રિકેટ ટીમ માટે વધુ રમી શક્યો નથી. પરંતુ તે આઈપીએલનો સ્ટાર ખેલાડી છે. સાથે તેણે આ વર્ષે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફી પણ જીતાડી છે. જયદેવ ઉનડકટે તાજેતરમાં જ તેની કેપ્ટનશીપમાં સૌરાષ્ટ્ર રણજી ચેમ્પિયન બનાવ્યું છે. ચાલો આજે તેમના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 9:03 AM
જયદેવ દિપકભાઈ ઉનડકટનો જન્મ 18 ઓક્ટોબર 1991માં થયો હતો.એક ભારતીય ક્રિકેટર છે,જયદેવ ઉનડકટનો જન્મ 18 ઓક્ટોબર 1991ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણી ટીમો માટે રમ્યો છે. ધોરણ 10 અને 12માં સ્કૂલ ટોપર રહી ચૂક્યો છે ક્રિકેટર, ડાબા હાથનો બોલર, પરંતુ જમણા હાથથી બેટિંગ કરે છે.

1 / 7
સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ આજે18 ઓક્ટોબરના રોજ પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જયદેવ ઉનડકટે ઘરેલુ ક્રિકેટમાં ઘણી સફળતા હાંસલ કરી હતી પરંતુ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજુ સુધી ચમકી શક્યો નથી. જયદેવે આઠ વર્ષની ઉંમરે ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું અને તેનું સપનું પૂરું કરવામાં તેની બહેને તેનો સાથ આપ્યો હતો.

2 / 7
જયદેવનો પરિવાર ઈચ્છતો હતો કે તેમનો પુત્ર ક્રિકેટની સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપે. જોકે, જયદેવ બંને વચ્ચે તાલમેલ જાળવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં તેની બહેને તેની મદદ કરી. જયદેવને ક્રિકેટ છોડીને ભણવા બેસવું ન પડે તે માટે તે પરીક્ષા દરમિયાન તેને ભણાવતી હતી.

3 / 7
રણજી ટ્રોફી 2023નું ટાઈટલ સૌરાષ્ટ્રના નામે રહ્યું હતુ. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લઈને  રણજી ટ્રોફીની ફાઈનલ રમી અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. રણજી ટ્રોફી જીત્યા બાદ જયદેવ ઉનડકટની પત્નીએ કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

4 / 7
ઉનડકટની પત્ની રિની વ્યવસાયે વકીલ છે. બંનેએ 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી. સગાઈના બે દિવસ પહેલા ઉનડકટે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીનું ટાઈટલ અપાવ્યું હતું. આ પછી જયદેવે રિની સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

5 / 7
જયદેવ અને રિનીએ ફ્રેબુઆરી 2021માં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નને હવે 3 વર્ષ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર બંન્નેનું બોન્ડિંગ ખુબ સુંદર જોવા મળતું હોય છે. રિની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

6 / 7
2010માં તેણે અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટનશિપ કરી હતી. ઉનડકટે ભારત માટે અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 8 વનડે અને 10 ટી20 મેચ રમી છે. તેણે 2010માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું જેમાં તેને કોઈ વિકેટ મળી ન હતી. 2013માં ઝિમ્બાબ્વે સામે વનડેમાં ડેબ્યૂ કર્યા બાદ તેણે કુલ 9 વિકેટ ઝડપી છે. T20માં તેના નામે 14 વિકેટ છે.આઈપીએલમાં કુલ 94 મેચ રમી છે કુલ 91 વિકેટ ઝડપી છે.

7 / 7
Follow Us:
પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ

ખ્યાતિ હોસ્પિટલકાંડ સહિતની બાબતો પર આજે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા

હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર

વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video

શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે

શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો

દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ

નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ

ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video

ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">