AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા, ગુજરાત રાજકારણમાં હલચલ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા છે. તેઓએ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને પક્ષમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Breaking News: ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા, ગુજરાત રાજકારણમાં હલચલ
kesarisigh solanki
| Updated on: Apr 14, 2026 | 2:24 PM
Share

ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે, જ્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા છે. તેઓએ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને પક્ષમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા

કેસરીસિંહ તેમના સમર્થકો સાથે પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. તેમના જોડાવાને કારણે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને સ્થાનિક સ્તરે તેની અસર જોવા મળી શકે છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે ભાજપે કર્યા હતા સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે કેસરીસિંહ વર્ષ 2017માં માતર વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ તે સમયે ભાજપના સક્રિય અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા. પરંતુ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપોને કારણે ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકીય રીતે તેઓ થોડા સમયથી નિષ્ક્રિય રહ્યા હતા, પરંતુ હવે કોંગ્રેસમાં જોડાઈને તેમણે ફરી સક્રિય રાજકારણમાં વાપસી કરી છે.

કોંગ્રેસમાં જોડાઈ ફરી કરી રાજકારણમાં વાપસી

કેસરીસિંહના કોંગ્રેસમાં પ્રવેશને પક્ષ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આવનારા સમયમાં તેઓ પાર્ટી માટે કેટલા અસરકારક સાબિત થાય છે અને સ્થાનિક રાજકારણમાં શું બદલાવ લાવે છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">