AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે ? મેચ લાઈવ ક્યાં જોઈ શકશો?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર છે. આ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થશે. વેવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે. આ મેચ ક્યારે અને ક્યા લાઈવ જોવી, જાણો આ આર્ટીકલમાં.

| Updated on: Oct 01, 2025 | 6:33 PM
Share
એશિયા કપ 2025માં શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા 2 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

1 / 5
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

2 / 5
મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે, અને અડધો કલાક પહેલા સવારે 9 વાગ્યે ટોસ થશે.

3 / 5
પહેલી ટેસ્ટ મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

4 / 5
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર મોબાઈલ પર જોઈ શકશો. (All Photo Credit: PTI / GETTY / JioHotstar)

5 / 5

એશિયા કપ 2025માં ચેમ્પિયન બન્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ સિરીઝ જીતવા પર. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">