India Vs Pakistan: પાકિસ્તાન સામેની મેચ પહેલા વિરાટ કોહલી બોલ્યો-મારી કોઈ નબળાઈ નથી
વિરાટ કોહલી (Virat Kohli) તેની કારકિર્દીમાં આટલા લાંબા સમય સુધી ક્યારેય ખરાબ ફોર્મમાં નથી રહ્યો, પરંતુ તેનું માનવું છે કે જો તેનામાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતા ન હોત તો તે આટલો લાંબો રસ્તો ન કરી શક્યો હોત.
Most Read Stories