AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG Live Streaming: ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ ક્યારે અને કેવી રીતે ફ્રીમાં લાઇવ જોઈ શકશો?

જો તમે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ કોઈપણ પૈસા ખર્ચ્યા વિના મફતમાં જોવા માંગતા હો, તો અમે તમને તેના માટે સૌથી સરળ રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લો ક્યારે અને ક્યાં તમે લાઈવ મેચ જોઈ શકશો.

| Updated on: Jun 19, 2025 | 10:51 AM
Share
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની શરુઆત શુક્રવાર એટલે કે, 20 જૂનથી થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ચાહકો આ મેચ જોવા માટે આતુર છે.તો ચાલો તમને જણાવીએ કે તમે  મફતમાં મેચ કેવી રીતે જોઈ શકશો.

1 / 6
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમશે. જે ઓગસ્ટ સુધી ચાલશે. જો તમે આ મેચને તમારી ટીવીમાં લાઈવ જોવા માંગો છો તો આ માટે તમારે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જવાનું રહેશે. અહી તમે મેચ જોઈ શકશો.

2 / 6
સોની સ્પોર્ટ્સે આ વખતે ચાહકો માટે એક ખાસ કામ કર્યું છે. , જે તમને એક ખાસ અનુભૂતિ આપશે. પરંતુ જો તમે તમારા મોબાઇલ અથવા લેપટોપ પર મેચ જોવા માંગતા હો, તો આ માટે તમારે Jio Hotstar પર જવું પડશે. જો તમારા મોબાઇલ અને લેપટોપમાં Jio Hotstar એપ છે, તો તમે મેચ જોઈ શકો છો.

3 / 6
જો તમારી પાસે સ્માર્ટ ટીવી છે. તો તમે ટીવીમાં જિયો હોટસ્ટાર એપ ડાઉનલોડ કરી મેચ જોઈ શકો છો. પરંતુ આ બધી ઝંઝટ કરતા તમે ડીડી સ્પોર્ટસ ચેનલ , ડીડી સ્પોર્ટસ પર ભારત અને ઈગ્લેન્ડ વચ્ચેની સીરિઝની તમામ મેચ લાઈવ પ્રસારણ જોઈ શકો છો. આના માટે તમારી પાસે ફ્રી ડિશ કનેક્શન હોવું જરુરી છે.

4 / 6
જો તમારી પાસે ફ્રી ડીશ કનેક્શન નથી. તો તમે મેચ જોઈ શકશો નહી. ટુંકમાં ડીડી સ્પોર્ટસ પર મફતમાં તમે મેચ જોઈ શકો છો.

5 / 6
આ સિરીઝ સાથે ભારતીય ટીમ એક નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. જ્યાં ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર ટેસ્ટ મેદાનમાં ઉતરશે અને ટીમની કમાન યુવાન શુભમન ગિલના હાથમાં રહેશે. ભારતની યુવા બ્રિગેડ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે. જોકે, ઈંગ્લેન્ડની ટીમનો સામનો કરવો બિલકુલ સરળ રહેશે નહીં.

6 / 6

 વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">