AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : શુભમન ગિલ ‘નંબર 1’ ભારતીય કેપ્ટન બન્યો, ઓવલ ટેસ્ટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે બેટથી ધમાલ મચાવી છે અને રનનો ઢગલો કર્યો છે. સાથે જનતેને કેટલાક રેકોર્ડ પણ તોડયા છે. આ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં પણ તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

| Updated on: Jul 31, 2025 | 6:54 PM
Share
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં શુભમન ગિલે માત્ર ઘણા રન જ નથી બનાવ્યા, પરંતુ ઘણા રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. ઓવલ ટેસ્ટના પહેલા દિવસે પણ તેણે કંઈક આવું જ કર્યું હતું.

1 / 5
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ઓવલ ટેસ્ટમાં સુનીલ ગાવસ્કરનો 46 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

2 / 5
11 રન બનાવતાની સાથે જ શુભમન ગિલ એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો હતો.

3 / 5
શુભમન ગિલે ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના એક શ્રેણીમાં 774 રનને ઓવરટેક કરી આ રેકોર્ડ બનાવ્યો હતો.

4 / 5
એટલું જ નહીં, શુભમન ગિલ સેના (SENA) દેશોમાં એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન પણ બની ગયો છે. (All Photo Credit : PTI / Getty)

5 / 5

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં શુભમન ગિલ જોરદાર ફોર્મમાં છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

g clip-path="url(#clip0_868_265)">