AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashasvi Jaiswal Century: યશસ્વીએ ઈંગ્લેન્ડમાં બીજી સદી ફટકારી, ઓવલમાં પરિવાર સામે રચ્યો ઈતિહાસ

ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે લીડ્સ પછી ઓવલ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની છઠ્ઠી સદી છે.

| Updated on: Aug 02, 2025 | 7:32 PM
Share
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટની બીજી ઈનિંગમાં પોતાના પરિવારની હાજરીમાં શાનદાર સદી ફટકારી હતી.

1 / 5
યશસ્વી જયસ્વાલે 127 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પૂર્ણ કરી હતી.

2 / 5
આ જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીમાં છઠ્ઠી અને ઈંગ્લેન્ડ સામે ચોથી સદી છે. ઈંગ્લેન્ડ ઉપરાંત તેણે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામે એક-એક સદી ફટકારી છે.

3 / 5
ઓવલ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં માત્ર બે રન બનાવીને આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં શાનદાર સદીની ઈનિંગ રમી હતી.

4 / 5
આ પહેલા જયસ્વાલે લીડ્સ ટેસ્ટમાં 101, એજબેસ્ટનમાં 87 અને માન્ચેસ્ટરમાં 58 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ શ્રેણીમાં તે બે વાર શૂન્ય પર પણ આઉટ થયો હતો. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, યશસ્વી જયસ્વાલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">