Gujarati News Photo gallery Cricket photos Gujarat Chief Minister Bhupendra Patel felicitated Radha Yadav World Cup champion
Womens World Cup 2025: વર્લ્ડ કપ વિજેતા વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન
મહિલા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર વડોદરાની રાધા યાદવે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ રાધા યાદવને સાલ ઓઢાડી સન્માનિત કર્યા અને ટીમના ઉત્તમ પ્રદર્શન બદલ અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
Share

મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી વડોદરાની રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.
1 / 5

ICC મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં રાધા યાદવનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો.
2 / 5

રાધા યાદવને વર્ષ 2018માં પહેલીવાર ભારતીય મહિલા ટીમમાં સ્થાન મળ્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામે રમી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.
3 / 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.
4 / 5

આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. (PC: X)
5 / 5
મહિલા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓનું દેશભરમાં થઈ રહ્યું છે સન્માન. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Related Photo Gallery
ઘરનું વીજ બિલ અડધું કરવું છે?
હોંગકોંગ પહોંચેલા ₹1.67 લાખ કરોડના સોના પાછળ કોનો હાથ?
IPLમાં દાદાની એન્ટ્રી,સૌરવ ગાંગુલી બન્યો દિલ્હી કેપિટલ્સનો નવો હેડ કોચ
BSNLનો માત્ર 51 રુપિયાનો પ્લાન, 28 દિવસ સુધી રોજ મળશે 2GB ડેટા
હોટલમાં 12 વાગ્યા પહેલાં ચેક-ઇન કેમ નથી મળતું? જાણો કારણ !
પૂજાથી લઈને માથા પર તિલક સુધી... ચંદનનું મહત્વ અને ફાયદા જાણો
Breaking News : શું સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌરનું સ્થાન લેશે?
રેલવે, ટેલિકોમ તેમજ વીમા માટે માત્ર 5 રૂપિયા જ MDR કેમ ?
પીળા પડેલા પ્લાસ્ટિક કન્ટેનરને આપો નવો લુક, રસોડાની આ વસ્તુ કરશે કમાલ
MCX પર સોનાના ભાવમાં નજીવો ઘટાડો, ચાંદી પણ નરમ
અમદાવાદમાં એક મહિનામાં સોનાના ભાવ ₹5,780થી ઘટી 1.49 લાખ પર પહોંચ્યા !
ગુજરાતમાં 24K સોનાના ભાવ ₹1.50 લાખની નીચે પટકાયા, જાણો લેટેસ્ટ રેટ
ફોનની તૂટેલી સ્ક્રીન પર ટેમ્પર્ડ ગ્લાસ લગાવવો કેટલો યોગ્ય છે? જાણો
દહીં ફ્રિજમાં કેટલા દિવસ સુરક્ષિત રહે?
આધાર કાર્ડમાં હવે નામ સુધારાને લઈને બદલાયો નિયમ,આ ડોક્યુમેન્ટ્સ જરુરી
દ્વારકા-સોમનાથથી હરિદ્વાર જવા સીધી ટ્રેન મળશે
જો તમને કોઈ પ્રાઈવેટ ફોટા શેર કરવાની ધમકી આપે તો શું કરવું જાણો
UPI પેમેન્ટથી લઈને કેશબેક સુધી, સાયબર ફ્રોડથી બચવા જાણો 7 ટિપ્સ
ફરી મોંઘું થશે મોબાઇલ રિચાર્જ, આગામી મહિનાઓમાં થઈ શકે છે મોટો વધારો !
આખા દેશમાં ઘટ્યો આજે સોનાનો ભાવ, જાણો તમારા શહેરમાં 24 કેરેટની કિંમત
દૃશ્યમ અભિનેત્રીનો પરિવાર જુઓ
આર્થિક લાભ થવાની શક્યતા છે, કામમાં એકાગ્રતા રાખવી પડશે
2,000... 74 રન બનાવતા જ અભિષેક શર્મા વિરાટ-રોહિતના ક્લબમાં થશે સામેલ
IPL 2027: 15 નવેમ્બર છેલ્લો દિવસ,હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડશે?
આગામી 38 દિવસ આ 6 રાશિઓ માટે રહેશે શાનદાર, મંગળ કરશે ભાગ્યોદય!
Asian Games 2026માં ગોલ્ડ મેડલ જીતનાર 14 ખેલાડીઓને 42 કરોડ રૂપિયા મળશે
પતિ-પત્નીને મળશે ₹13.47 લાખનું વ્યાજ, સરકારની આ સ્કીમ વિશે જાણો
ઓક્ટોબરમાં ઘરે જ ઉગાડો આ 7 શાકભાજી, આખા શિયાળા મળશે તાજું શાક
Asian Games: જાપાનના ખેલાડીઓના કારણે ભારતના 22 મેડલ ઓછા થયા
કેપ્ટનશીપ ગઈ, ટીમમાંથી થયો બહાર, હવે સૂર્યાએ ઉઠાવ્યું મોટું પગલું
ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવું લસણ-ડુંગળી વગરનું 'ચીઝ પાઉં ભાજી'
ઊંઘતી વખતે કઈ દિશામાં માથું રાખવું? જાણો
પૂજામાં દીવો પ્રગટાવતા પહેલાં જાણો આ જરૂરી નિયમો !
કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર, ન્યૂઝીલેન્ડ નહીં જાય?
કોલરના ડાઘથી પરેશાન? વોશિંગ મશીનમાં મૂકતા પહેલાં કરો આ કામ.
આ 3 મૂળાંક ધરાવતા લોકો કેમ નથી કરતા દેખાડો? કારણ જાણીને ચોંકી જશો!
IND vs WI: આખી ટીમ ઈન્ડિયા બદલાઈ ગઈ, હવે વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે આ ટીમ
દેશના સૌથી મોટા 'Jio IPO' સાથે જોડાયેલી 10 સૌથી મહત્વની વાતો
200 રુપિયાથી પણ ઓછી કિંમતનો પ્લાન, 35 દિવસ ચાલશે રિચાર્જ
ઘરમાં પૈસા છુપાવીને રાખવા શુભ કે અશુભ? 4 જગ્યા પર ના મુકતા પૈસા
માત્ર ₹50,000માં કરો 'ઈન્ટરનેશનલ ટ્રિપ', આ 7 દેશો છે 'બેસ્ટ ઓપ્શન'
સુપરહિટ રિટર્ન માટે આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કરો
ભારતીય બજારમાં મળતી 350 CCની બાઈકની જાણો કિંમત અને ફિચર્સ
Vaghela અટકનો ઈતિહાસ, સાચો અર્થ અને સાથે જોડાયેલ રસપ્રદ ઇતિહાસ
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો
MCX પર સોનામાં મોટો કડાકો! ₹1,246 ઘટ્યું, ચાંદીમાં નજીવી તેજી
પથ્થર અને લાકડામાંથી બનેલા 100 વર્ષ જૂના ઘરમાં શિફ્ટ થશે અભિનેત્રી
આજથી આ 3 રાશિના જાતકોની ચાંદી જ ચાંદી, રાહુ ગોચર કરાવશે મોટા લાભ
Women’s Health: કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલાં કેમ બ્રેન ફોગ થાય છે?
'માસ્ટર્સ કરવા અમેરિકા ન આવો', ભારતીય સ્ટુડન્ટને કોણે આપી સલાહ?
શરીરના કયા અંગ માટે કયું ડ્રિંક હેલ્ધી છે?
હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું, જુઓ ફોટો
T20માં ભારતના સૌથી સફળ ટોપ 5 કેપ્ટન
અવિનાશ મિશ્રા 'ખતરોં કે ખિલાડી 15'નો વિજેતા બન્યો , જુઓ ફોટો
હળદરમાં રહેલું કર્ક્યુમિન શરીરને આપે છે આ 7 મોટા ફાયદા
100 છગ્ગા સાથે રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
