વડોદરાનો છોકરો પશ્ચિમ બંગાળનો બન્યો સાંસદ, તોડ્યો 25 વર્ષનો જૂનો રેકોર્ડ બંન્ને ભાઈ ભારતને જીતાડી ચુક્યા છે વર્લ્ડકપ

ક્રિકેટર યુસુફ અને ઈરફાન પઠાણની માતાનું નામ સમીમબાનુ પઠાણ છે. અને પિતાનું નામ મેહમૂદ ખાન પઠાણ છે. ઇરફાન પઠાણના પરિવારમાં તેનો મોટો ભાઇ યૂસુફ પઠાણ છે, યૂસુફને શગુફ્તા પઠાણ નામની એક બહેન પણ છે. તો આજે આપણે પઠાણ પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Jun 05, 2024 | 1:01 PM
યુસુફ પઠાણે પણ રાજકીય મેદાનમાં ઉતરીને ધમાકો સર્જ્યો છે. તેઓ પશ્ચિમ બંગાળની બહરમપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.

1 / 11
યુસુફ ખાન પઠાણનો જન્મ 17 નવેમ્બર 1982 રોજ વડોદરામાં થયો છે. ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના રાજકારણી છે. પઠાણે 2001/02માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

2 / 11
તે જમણા હાથનો બેટ્સમેન અને જમણા હાથનો ઓફ-બ્રેક બોલર રહી ચૂક્યો છે. તેનો નાનો ભાઈ ઈરફાન પઠાણ પણ પૂર્વ ભારતીય ક્રિકેટર રહી ચૂક્યો છે. પઠાણે ફેબ્રુઆરી 2021માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે ભારતીય ટીમનો સભ્ય હતો જેણે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ બંને જીત્યા હતા.

3 / 11
યુસુફ પઠાણે ભારત માટે 10 જૂન, 2008ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી. જ્યારે તેણે તેની છેલ્લી ODI મેચ 18 માર્ચ 2012ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે રમી હતી. પઠાણે ભારત માટે માત્ર એક જ ટેસ્ટ રમી છે.

4 / 11
યુસુફ પઠાણે અંતે એ કરી બતાવ્યું જેને કોઈ આશા પણ રાખી ન હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર પશ્ચિમ બંગાળની બહરામપુરા સીટ પરથી લોકસભાની ચૂંટણી જીતી છે. યુસફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હાર આપી છે.

5 / 11
યુસુફ પઠાણે ભારત માટે 10 જૂન, 2008ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી. જ્યારે તેણે તેની છેલ્લી ODI મેચ 18 માર્ચ 2012ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે રમી હતી. પઠાણે ભારત માટે માત્ર એક જ ટેસ્ટ રમી છે.

યુસુફ પઠાણે ભારત માટે 10 જૂન, 2008ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી. જ્યારે તેણે તેની છેલ્લી ODI મેચ 18 માર્ચ 2012ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે રમી હતી. પઠાણે ભારત માટે માત્ર એક જ ટેસ્ટ રમી છે.

6 / 11
યુસુફ પઠાણનો જન્મ ગુજરાતના બરોડામાં એક ગુજરાતી પઠાણ પરિવારમાં થયો હતો. તે ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણનો મોટો ભાઈ છે. યુસુફે મુંબઈની ફિઝિયોથેરાપિસ્ટ આફરીન સાથે લગ્ન કર્યા. તેઓને એક પુત્ર છે.

7 / 11
તૃણમૃણ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળના બહરામપુરથી લોકસભા ચૂંટણી લડી હતી અને તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હાર આપી છે.

8 / 11
અધીર રંજન ચૌધરી 25 વર્ષ બાદ હાર મળી છે. આ વડોદરાના ખેલાડીએ કરી દેખાડ્યું છે. પઠાણની આ જીત બાદ તેના ચાહકો ખુબ જ ખુશ થયા છે. સાથે નાનો ભાઈ તેમજ પરિવારના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

9 / 11
યુસુફ પઠાણના રાજનીતિક કરિયરની આ પહેલી જીત છે પરંતુ આ પહેલા તે રમતના મેદાન પર કોઈ મોટી જીત મેળવી ચુક્યો છે.યુસફ 2007 ટી20 વર્લ્ડકપ, 2011 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાનો સભ્ય હતો. આ સિવાય તે 2008માં આઈપીએલ જીતનારી રાજસ્થાન રોયલ્સની ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. 2012 અને 2014માં તેમણે કેકેઆરને ચેમ્પિયન બનાવી હતી.

10 / 11

11 / 11

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">