વિરાટને પ્રપોઝ કરનારી ક્રિકેટરે કર્યા સમલૈંગિક લગ્ન, ચાહકોએ કોમેન્ટ કરી પાઠવી શુભકામના, જુઓ ફોટો

કેટલીક મહિલા ક્રિકેટરો છે જેમણે સમલૈંગિક લગ્ન કર્યા છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક ક્રિકેટરની એન્ટ્રી થઈ છે.ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે લગ્ન કરી લીધા છે. તેણે જ્યોર્જી હોજને પોતાની જીવનસાથી બનાવી છે.

| Updated on: Jun 11, 2024 | 3:05 PM
વધુ એક લેસ્બિયન મહિલા ક્રિકેટરે લગ્ન કરી લીધા છે. પ્રખ્યાત  ખેલાડી  ડેનિયલ વ્યાટે જ્યોર્જિયા હોજ સાથે  સમલૈંગિક લગ્ન કર્યા છે, જેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે લગ્ન કર્યા છે. તેમણે જૉર્જી હોજ સાથે સમલૈંગિક લગ્ન કર્યા છે. બંન્ને લાંબા સમયથી સાથે છે. હોજ ફુટબોલ ટીમની મેનેજર છે. વ્યાટ અને હોજ ગત્ત વર્ષે સગાઈ કરી હતી. હોજે લગ્નના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
આ ફોટોમાં વ્યાટ અને હોજે એક બીજાના હાથ પકડી રાખ્યા છે. જ્યારે એક ફોટોમાં બંન્ને કિસ કરતી જોવા મળી રહી છે. 33 વર્ષની વ્યાટે એક સમયે ભારતના ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતુ.

2 / 5
વ્યાટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી લખ્યું હતુ કે, કોહલી મેરી મી.................  વ્યાટની પોસ્ટ તે સમયે ખુબ ચર્ચામાં રહી હતી. ત્યારબાદ વ્યાટે કહ્યું હતુ કે, તે માત્ર મજાક કરી રહી છે. કોહલીએ ઈંગ્લેન્ડમાં એક મેચ દરમિયાન વ્યાટ સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો.

3 / 5
તેમના ચાહકો વ્યાટ અને હોજને સોશિયલ મીડિયા પર લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્મા અને સુષમા વર્માએ કોમેન્ટ કરી લખ્યું શુભકામના..

4 / 5
ડેનિયલ વ્યાટ અત્યારસુધી 268 ઈન્ટરનેશનલ મેચ રમી છે. વર્ષ 2010માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ. તેમણે 2 ટેસ્ટ મેચમાં 129 રન બનાવ્યા હતા. ગત્ત વર્ષે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે. વ્યાટે 156 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 2726 રન કર્યા છે. 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે અને આ ફોર્મેટમાં 46 વિકેટ લીધી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">