ક્રિકેટનો “મિલ્ખા સિંહ”: શ્રીલંકાનો વિકેટ કીપર બેટ્સમેન દિનેશ ચાંદીમલ રનિંગ કરી 5983 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો?

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત શ્રીલંકાના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ ચાંદીમલ. દિનેશ ચાંદીમલ શ્રીલંકાનો સૌથી સફળ વિકેટ કીપર અને શ્રેષ્ઠ ઓપનરમાં એક છે. છેલ્લા દશકમાં શ્રીલંકા તરફથી ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે, તે વનડે અને T20 કરતાં ટેસ્ટમાં વધુ સફળ સાબિત થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 2:10 PM
દિનેશ ચાંદીમલ સંગાકારા બાદ શ્રીલંકાનો સૌથી પ્રતિભાશાળી અને સફળ ઓપનર અને વિકેટ કીપર બેટસમન છે. દિનેશ ચાંદીમલ ક્રિકેટના સૌથી લાંબા ટેસ્ટ ફોર્મેટમાં છેલ્લા કેટલાક સમયમાં પોતાને સાબિત કરી ચૂક્યો છે અને ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે.

1 / 5
દિનેશ ચાંદીમલ વનડેમાં 3854, ટેસ્ટમાં 5295 રન અને T20માં 1062 રન બનાવી ચૂક્યો છે. ચાંદીમલ વનડેમાં 4 અને ટેસ્ટમાં 14 સદી પણ ફટકારી ચૂક્યો છે.

2 / 5
દિનેશ ચાંદીમલે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 301 મેચો રમી છે અને 11962 રન બનાવ્યા છે. જેમાં કુલ 18 સદી અને 55 ફિફ્ટી સામેલ છે.

3 / 5
દિનેશ ચાંદીમલે ત્રણેય ફોર્મેટમાં 901 ફોર અને 104 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી દિનેશ ચાંદીમલે 4228 રન બનાવ્યા છે.

4 / 5
દિનેશ ચાંદીમલે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 10211 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 120 KM દોડ્યો છે.

5 / 5
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">