ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : ભારતનો સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે રનિંગ કરી 4358 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત ભારતના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેની. અજિંક્ય રહાણે ભારતનો સૌથી ચપળ અને શ્રેષ્ઠ બેટ્સમેનમાં એક છે. છેલ્લા દશકમાં ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં રહાણે રમી ચૂક્યો છે, પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટમાં વધુ સફળતા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 2:13 PM
અજિંક્ય રહાણે ભારતનો સૌથી પ્રતિભાશાળી અને સફળ બેટ્સમેન છે. અજિંક્ય રહાણે ક્રિકેટના સૌથી લાંબા ટેસ્ટ ફોર્મેટમાં છેલ્લા દશકમાં ભારતનો સૌથી આધારભૂત બેટ્સમેન સાબિત થયો છે અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

1 / 5
અજિંક્ય રહાણે વનડેમાં 2962, ટેસ્ટમાં 5077 રન અને T20માં 375 રન બનાવી ચૂક્યો છે. અજિંક્ય રહાણે વનડેમાં 3 અને ટેસ્ટમાં 12 સદી પણ ફટકારી ચૂક્યો છે.

2 / 5
અજિંક્ય રહાણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 195 મેચો રમી છે અને 8414 રન બનાવ્યા છે. જેમાં કુલ 15 સદી અને 51 ફિફ્ટી સામેલ છે.

3 / 5
અજિંક્ય રહાણે ત્રણેય ફોર્મેટમાં 903 ફોર અને 74 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી અજિંક્ય રહાણે 4056 રન બનાવ્યા છે.

4 / 5
અજિંક્ય રહાણે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 4358 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 87 KM દોડ્યો છે.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">