AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઈસ્કૂલની પ્રેમિકા સાથે લગ્ન, ચલાવે છે કરોડોનો બિઝનેસ, જાણો ઓલરાઉન્ડરની સુંદર અને સ્માર્ટ પત્ની વિશે

ક્રિકેટના મેદાનમાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાણીતો ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર હાલમાં ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. તો બીજી તરફ મેદાનની બહાર તેની સુંદર અને સ્માર્ટ પત્ની મિતાલી પારુલકર પોતાના સ્ટાર્ટઅપમાં ધૂમ મચાવી રહી છે. મિતાલીએ પોતાના સ્ટાર્ટઅપને કરોડોનો બિઝનેસ બનાવ્યો છે. જાણો ઓલરાઉન્ડર ક્રિકેટરની બિઝનેસ ક્વીન પત્ની વિશે.

| Updated on: Jul 30, 2025 | 8:55 PM
Share
ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર અને તેની પત્ની મિતાલી એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. બંને સ્કૂલ ફ્રેન્ડ્સ હતા અને બંનેની મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ.

1 / 7
તે સમયે બંનેમાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તેમનું જીવન કઈ દિશામાં જશે, એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તરફ આગળ વઘશે અને એક બિઝનેસ તરફ.

2 / 7
વર્ષો સુધી ડેટ કર્યા બાદ શાર્દુલે નવેમ્બર 2021માં મુંબઈમાં એક સગાઈ સમારોહ દરમિયાન મિતાલીને પ્રપોઝ કર્યું. બે વર્ષ પછી, 27 ફેબ્રુઆરી, 2023ના રોજ શાર્દુલ અને મિતાલીએ લગ્ન કર્યા.

3 / 7
બી.કોમ. ગ્રેજ્યુએટ મિતાલીએ બિઝનેસ વર્લ્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શરૂઆતમાં મિતાલીએ કંપની સેક્રેટરી તરીકે કારકિર્દી શરૂ કરી, પરંતુ બાદમાં બેકરી બિઝનેસના સપનાને ફોલો કરવાનું શરૂ કર્યું.

4 / 7
મિતાલીએ એક સ્મોલ સ્ટાર્ટઅપથી બેકરીની શરૂઆત કરી અને આજે આ સ્મોલ સ્ટાર્ટઅપ હવે કરોડોની કિંમતની બેકરી બિઝનેસમાં ફેરવાઈ ગઈ છે.

5 / 7
મિતાલીના પિતા બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે, પરંતુ મિતાલીએ તેની મહેનત અને મહત્વાકાંક્ષાઓથી આ સફર શરૂ કરી છે. પ્રોફેશનલ અને પર્સનલ બાબતોને બેલેન્સ કરીને આજે તે પોતાનું સ્ટાર્ટઅપ સ્વતંત્ર રીતે ચલાવે છે.

6 / 7
શાર્દુલની કારકિર્દી સ્ટેડિયમ અને સ્કોરબોર્ડની આસપાસ ફરે છે, પરંતુ ક્રિકેટ સ્પોટલાઈટથી દૂર મિતાલી સાથેની તેની પર્સનલ પાર્ટનરશિપ તેના જીવનની સૌથી નિર્ણાયક ઈનિંગ્સમાંની એક છે. (All Photo Credit : Instagram)

7 / 7

ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર હાલમાં ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. શાર્દુલ ઠાકુર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">