ચેતેશ્વર પુજારા ચિત્રકૂટ પહોંચ્યો, પત્નિ સાથે ગુરુ સ્થાને જઈ સેવાભાવ દર્શાવ્યો અને પૂજા કરી

ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સતનામાં ચિત્રકૂટ (Chitrakoot) ની મુલાકાત લઈને સેવા બતાવી. મંદિરમાં પૂજા કર્યા બાદ તેમણે ત્યાં લગાવેલા ભંડારામાં ભોજન પણ પીરસ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 9:34 AM
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. પરંતુ, જ્યારે તેણે ગયા વર્ષે તેના ઘરે ટેસ્ટ શ્રેણીમાં ભારતનો સામનો કર્યો હતો, ત્યારે હારમાં આ ભારતીય બેટ્સમેનની ભૂમિકા મહત્વની હતી. ત્યાર બાદ આ બેટ્સમેને 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 271 રન બનાવ્યા હતા. ભારતે તે ટેસ્ટ શ્રેણી 2-1 થી જીતીને ઈતિહાસ રચ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની. હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે છે, જ્યારે પૂજારા સતનામાં આવેલ ચિત્રકૂટની મુલાકાત લીધી હતી.

1 / 6
ચિત્રકૂટમાં જ પૂજારાના ગુરુનુ તપોસ્થળ પણ છે. તેમની પત્ની સાથે ત્યાં પહોંચતા જ પૂજારાનું વૈદિક રીતે સ્વાગત કરવામાં આવ્યું, પછી તેઓ તેમના ગુરુની તપોસ્થળ ગયા અને તેમને પ્રણામ કર્યા. ચેતેશ્વર પુજારાએ જણાવ્યું કે ચિત્રકૂટની ભૂમિ મારા ગુરુ હરિચરણ દાસજીના ગુરુ રણછોડ દાસજી મહારાજનુ તપસ્યા સ્થળ છે, ઘણા સમયથી આ ધરતીને પ્રણામ કરવાની તીવ્ર ઈચ્છા હતી જે હવે પૂરી થઈ રહી છે.

2 / 6
પૂજારા અને તેની પત્નીએ પણ ચિત્રકૂટમાં રઘુવીર મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી. આ ઉપરાંત ત્યાં સ્થિત ભંડારામાં પણ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. મોટેભાગે હાથમાં બેટ સાથે જોવા મળતા પૂજારાએ અહીં બાલ્ટી ઉપાડી અને જાતે જ લોકોને ભોજન પીરસવાનું શરૂ કર્યું.

3 / 6
ચેતેશ્વર પૂજારાએ ચિત્રકૂટમાં સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ આંખની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, પૂજારાએ આંખના ક્લિનિક, ઓપરેશન થિયેટર, આંખની બેંક, ટ્રોમા સેન્ટર, ટ્રેનિંગ સેન્ટરની સાથે હોસ્પિટલની અન્ય સેવાઓ અને પ્રવૃત્તિઓમાં ઘણો સમય વિતાવ્યો હતો. અને પ્રશંસા કરી.

4 / 6
ટ્રસ્ટ દ્વારા પૂજારાના સન્માનમાં એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય ક્રિકેટ ટીમમાં તેમનું અમૂલ્ય યોગદાન બતાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ટ્રસ્ટ દ્વારા ચેતેશ્વર પૂજારા અને તેની પત્નીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. ચિત્રકૂટ થી નિકળતા વખતે ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે તે માનવ સેવા માટે પોતાનાથી જે કંઈ થઈ શકશે તે માટે તે હંમેશા સહયોગ અને યોગદાન આપશે.

5 / 6
પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી 20 ટેસ્ટ રમી છે જેમાં તેણે 54થી વધુની એવરેજથી 1893 રન બનાવ્યા છે. એટલે કે તે કાંગારૂ ટીમ સામે 2000મી ટેસ્ટ રનથી માત્ર 107 રન દૂર છે. શક્ય છે કે આગામી સિરીઝમાં તે આ અંતરને પુરું કરે.

6 / 6

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">