AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એકપણ T20 રમ્યા ન હતા, કેપ્ટન બનતા જ ટીમને બનાવી દીધી IPL ચેમ્પિયન, જાણો કોણ છે આ બે ખેલાડી

IPL 2026 28 માર્ચથી શરૂ થશે. જેને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ છે. આ સિઝનમાં વૈભવ અને આયુષ જેવા યુવા અને ધોની, રહાણે, રોહિત જેવા અનુભવી ખેલાડીઓની સાથે ટીમના કેપ્ટનો પર ખાસ નજર રહેશે. શું તમે બે એવા ખેલાડીઓ વિશે જાણો છો જેમણે ક્યારેય T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હતી, પરંતુ કેપ્ટન બનતા જ તેઓએ ટીમને ચેમ્પિયન બનાવી દીધી?

| Updated on: Mar 20, 2026 | 6:59 PM
Share
IPL ની 19 મી સિઝન શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા, શું તમે બે એવા ખેલાડીઓ વિશે જાણો છો જેમણે ક્યારેય T20 ક્રિકેટ રમ્યું ન હતું, પરંતુ IPL કેપ્ટન બનતા જ તેઓ તરત જ ચેમ્પિયન બની ગયા?

1 / 6
નોંધપાત્ર વાત એ છે કે બંને ખેલાડીઓએ કેપ્ટન તરીકે તેમની પ્રથમ IPL સિઝનમાં આ સિદ્ધિ મેળવી હતી. આ બંને ખેલાડીઓની સિદ્ધિઓ વચ્ચે 17 વર્ષનો તફાવત છે. અમે શેન વોર્ન અને રજત પાટીદાર વિશે વાત કરી રહ્યા છીએ.

2 / 6
શેન વોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે IPLની સૌપ્રથમ સિઝનમાં વિજય મેળવ્યો હતો. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું.

3 / 6
રાજસ્થાન રોયલ્સે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટથી હરાવીને 2008નું IPL ટાઈટલ જીત્યું હતું. જોકે, ત્યારથી રાજસ્થાન રોયલ્સ તે ઐતિહાસિક સફળતાનું પુનરાવર્તન કરી શક્યું નથી.

4 / 6
શેન વોર્નની જેમ, રજત પાટીદારે પણ એક પણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વિના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને IPLમાં ખિતાબ અપાવ્યો હતો. તેની કેપ્ટનશીપ હેઠળ, RCB એ IPL 2025 નો ખિતાબ જીત્યો હતો.

5 / 6
રજત પાટીદારની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની 17 વર્ષની રાહનો અંત આવ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવ્યું અને પહેલીવાર IPL ચેમ્પિયન બન્યું. (PC:PTI/X/ESPN)

6 / 6

Breaking News: સૌથી પહેલો IPL કોન્ટ્રાક્ટ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ? જાણો કેમ ક્યારેય રમી શક્યો નહીં એ સ્ટાર ખેલાડી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">