AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

IPLમાં વિરાટ કોહલીનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. ભલે અમુક ખેલાડીઓએ કોહલીને વારંવાર આઉટ કર્યો હોય, પરંતુ તેમની વિરુદ્ધ રન પણ કોહલીએ બનાવ્યા છે. ખાસ કરીને અનુભવી ખેલાડીઓ સામે તેનો આત્મવિશ્વાસ અને રન બનાવવાની ક્ષમતા તેને આ લીગમાં 'કિંગ' બનાવે છે. તો ચાલો જાણીએ કયા 5 બોલર વિરુદ્ધ વિરાટ કોહલીએ વધારે રન બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 5:48 PM
Share
R Ashwin: વિરાટે અશ્વિનની સામે 121.47ની સ્ટ્રાઇક રેટ થી149 બોલમાં 181 રન બનાવ્યા છે, જેમાં 6 છગ્ગા અને 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે. (Photo-BCCI)

1 / 5
R Jadeja: જાડેજાની સામે કોહલીએ 160 બોલનો સામનો કરીને 179 રન બનાવ્યા છે, જાડેજા સામે કોહલીએ 111.87ની ધીમી સ્ટ્રાઇક રેટ થી રન બનાવ્યા છે. જેમાં 5 છગ્ગા અને 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. (Photo-BCCI)

2 / 5
Umesh Yadav: 175ની સ્ટ્રાઇક રેટથી વિરાટ કોહલીએ ઉમેશ યાદવ સામે 96 બોલમાં 7 છગ્ગા અને 19 ચોગ્ગા મારીને 168 રન બનાવ્યા છે. આ માહિતી દ્વારા કહી શકાય કે ફાસ્ટ બોલિંગ સામે વિરાટ કોહલીનું પ્રદર્શન સારું છે. (Photo-BCCI)

3 / 5
Amit Mishra: અમિત મિશ્રા વિરુદ્ધ કોહલીએ 154.28 ની સ્ટ્રાઇક રેટથી 105 બોલમાં 162 રન બનાવ્યા, જેમાં 7 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા છે. (Photo-BCCI)

4 / 5
 DJ Bravo: DJ Bravo જેવા ડૈથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલર સામે વિરાટ કોહલીએ 152.42 ની સ્ટ્રાઇક રેટથી 4 છગ્ગા અને 17 ચોગ્ગા ની મદદથી 103 બોલમાં 157 રન બનાવ્યા છે.(Photo-BCCI)

5 / 5

Breaking News: IPL 2026 વિરાટ કોહલી હવે પહેલા જેવો ન રહ્યો, નવા લૂક સાથે મેદાનમાં ઉતરશે કોહલી, જુઓ તસવીરો

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા

g clip-path="url(#clip0_868_265)">